ચૂંટણી સત્તાધારી ભાજપ માટે પણ સરળ નથી ઓછી બેઠકો આવે તો થઈ શકે છે ભડકો

પ્રતીકાત્મક તસવીર:ચૂંટણી સત્તાધારી ભાજપ માટે પણ સરળ નથી ઓછી બેઠકો આવે તો થઈ શકે છે ભડકો

વિધાનસભાની ચૂંટણી સત્તાધારી ભાજપ માટે પણ સરળ નથી 27 વર્ષના શાસનની એન્ટી ઈનકમબનસીને તાવ માટે

ભાજપે અનેક બેઠકો પર નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે

જેને લઈને ભાજપના હાલના અનેક ધારાસભ્યો અને નેતાઓ નારાજ ચાલી રહ્યા છે

ટિકિટ નહીં મળતા પણ ગુસ્સો છે

પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સામે કશું બોલવાની કિંમત નથી ચર્ચા એવી છે

કે જો ભાજપને 110 થી વધુ બેઠકો મળશે

તો અસંતૃષ્ઠો શાંત થઈને બેસી રહેશે

પરંતુ 100 કરતાં ઓછી બેઠકો મળશે તો ભાજપમાં મોટું ભડકો થવાની આશંકા સેવાઈ રહી છે

એટલું જ નહીં પ્રથમ વખત જ અસંતૃષ્ટો બહાર આવી જશે

એને ભાજપ સામે બળવો કરી શકે છે

રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp