કોંગ્રેસ ના ઉમેદવાર અમૃત ઠાકોર ની શિહોરી મા રેલીમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા….
કાંકરેજ ૧૫ વિધાનસભા ના કોંગ્રેસ ના ઉમેદવાર અમૃત ઠાકોર ની શિહોરી મા રેલીમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા….
કાંકરેજ ૧૫ વિધાનસભા ના કોંગ્રેસ ના ઉમેદવાર અમૃતજી ઠાકોર ની તાલુકા મથક
શિહોરી ખાતે રેલી ગૌમાતાના મંદિર થી બસ્ટેશન મેન બજાર થઈ ગૌમાતા ટેચ્યું સુધી પગપાળા રેલી યોજાઈ
કોંગ્રેસ તાલુકા પ્રમુખ જિલ્લા સદસ્યો કોંગ્રેસ કાર્યકરો સાથે શિહોરી માં લોકોનું કોંગ્રેસને સમર્થન જોવા મળ્યું….
ગુજરાત મા ચૂંટણી ના ગણતરીના દિવસો બાકી રહ્યા છે
ત્યારે આપ કોંગ્રેસ અને ભાજપ એટી ચોંટી નું જોર લગાવી રહ્યા છે
ત્યારે બનાસકાંઠા ના કાંકરેજ તાલુકામાં કોંગ્રેસ ના નવ યુવાન ઉમેદવાર અમૃત ઠાકોર મુખ્ય મથક શિહોરી મા
તેમના સમર્થકો ભેગા મળી ને રેલી નીકળવામાં આવી હતી
તેમજ દરેક ગ્રામ જનોને કોંગ્રેસ ના નિશાન પંજા ને તમારો મત આપી અપાવી જીતાડશો તેવી કરાઈ અપીલ….