અરવલ્લલી 31 વિધાનસભા ચૂંટણીને લઇ તમામ રાજકીય પાર્ટીઓ મેદાનમાં આવી ચૂકી છે

અરવલ્લલી 31 વિધાનસભા ચૂંટણીને લઇ તમામ રાજકીય પાર્ટીઓ મેદાનમાં આવી ચૂકી છે

અરવલ્લલી 31 વિધાનસભા ચૂંટણીને લઇ તમામ રાજકીય પાર્ટીઓ મેદાનમાં આવી ચૂકી છે
અરવલ્લલી 31 વિધાનસભા ચૂંટણીને લઇ તમામ રાજકીય પાર્ટીઓ મેદાનમાં આવી ચૂકી છે

 

 

અરવલ્લલી 31 વિધાનસભાચૂંટણીને લઇ તમામ રાજકીય પાર્ટીઓ મેદાનમાં આવી ચૂકી છે

ત્યારે મોડાસા વિધાનસભા સીટ 31આમ આદમી પાર્ટી પ્રોફેસર રાજેન્દ્રસિંહ પરમાર એ પણ એડીચોટીનું જોર લગાવી રહી છે

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત મહાન સહિતના આપનાર નેતાઓ ગુજરાત રહ્યા છે

ભાજપ અને કોંગ્રેસને મોટો ફટકો આપવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી ચૂકી છે

ત્યારે મોડાસા વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી ના ઉમેદવાર પ્રોફેસર રાજેન્દ્રસિંહ પરમાર અરવલ્લી ના ગામડાઓમાં વિશાળ રેલી ઓ સાથે આક્રમકતાથી આગળ વધી રહી છે

મતદારોનો મિજાજ પારખીને આ પાર્ટી પોતાની રણનીતિ ઘડી રહી છે

મોડાસા બેઠક ઉપર ગણતરીના કલાકોમાં મોટો રાજકીય ભૂકંપ આવી શકે છે

એવા અનુસાર વર્તાઈ રહ્યા છે ભાજપ અને કોંગ્રેસની ઊંઘ હરામ કરવા માટે આમ આદમી પાર્ટી ત્રણ મોટી પ્રચલક્ષી જાહેરાતો કરવાની દિશામાં આગળ વધી રહી છે

મોડાસા વિધાનસભા બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ ખેલાવે છે

ત્યારે આમ આદમી પાર્ટી બેઠક કબજે કરવા માટે કોઈ કસર બાકી રાખવાના મૂડમાં નથી

ભાજપ અને કોંગ્રેસને પછડાટ આપવા માટે આમ આદમી પાર્ટી એ કમર કસી છે

 

રિપોટર: કાદર,ડમરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp