ચૂંટણી સમયે અબજોરૂપિયાની નદી વેહડાવતા નેતાઓને ભારત દેશનું દેવું દેખાતું નથી કારણ શું
નેતાઓ પાસે આ કાળું નાણું આવ્યું ક્યાંથી તપાસના એંધાણ
પાંચ વર્ષની ટર્મમાં ગરીબ પ્રજાને વિકાસના કામોના રૂપે પોતાનો વિકાસ કરનાર નેતાઓ અને ચૂંટણી સમયે ગરીબ ગાય બની પ્રજા પાસે વોટ માંગતા ભિખારીઓને કૌભાંડ લીલા નો પદાફાસ
ભારત દેશ કરોડોના દેવા હેઠળ દેખાય છે અને દર વ્યક્તિ દીઠ 25 લાખનું દેવું માથાદીઠ છે
પરંતુ ચૂંટણી આવે ત્યારે લાખો કરોડો રૂપિયા નદીની જેમ નેતાઓ વહેડાવે છે તે કયા દેવામાંથી આવે છે
અને જો વ્યક્તિ દીઠ દેવું હોય તો આ નેતાઓ પાસે અબજ રૂપિયા આવ્યા ક્યાંથી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે
આ ઉપરાંત સરકાર ટેક્સ લે છે અને ચૂંટણી સમયે નાણાકીય હેરફેર ઉપર નજર રાખી કરોડો રૂપિયા પકડવામાં આવે છે
પરંતુ તે દેવા પુરવા હેઠળ નહીં નાખતા આ રૂપિયા જાય છે
ક્યાં? કોઈને ખબર નથી અબજ રૂપિયા નેતાઓ ચૂંટણી સમયે નદીની જેમ વહેવડાવે છે
આ રૂપિયા પાંચ વર્ષના ટર્મમાં પ્રજાના વિકાસ માટે ફાળવવામાં આવેલ ગ્રાન્ટ માંથી પોતાની પાર્ટી અને પોતાના માટે ભેગા કરવાની મોટી આવડત શીખીને આવેલ આવ્યા
રાજકારણનીઓએ કોણ ખુલ્લા પાડશે પાછા બધા ચોરના ભાઈ ઘંટી ચોર જેવા છે
જે જુદી જુદી પાર્ટીના હોવા છતાં અને એકબીજા ઉપર આક્ષેપ કરતા હોવા છતાં
એકબીજાને ભેગી કરેલ સંપત્તિનો પડદા પાસ કરતા જ નથી
તેનું કારણ શું? ચૂંટણી પંચનો ખરેખર સત્યના આધારે તેની તપાસ કરે તો આવા કૌભાંડી બે ભાગો સંપત્તિ ભેગી કરનારા મોટા મોટા નેતાઓની પોલ ખુલ્લી પાડી શકાય તેમ છે છતાં કેમ પાડતી નથી
ચૂંટણી પંચ કેમ કોઈ કાર્યવાહી હાથ ધરતું નથી
કારણ શું અને પકડેલ રૂપિયાથી કેમ ભારતનું દેવું ચૂકતે કરતા નથી કારણ શું