લુણાવાડા નગરમાં બે દાયકા અગાઉ ટ્રેન દોડતી હતી

ગામમાંથી જિલ્લાનું વડુ મથક બની રહ્યું છે પણ ટ્રેનની સુવિધા ના મળી
1992 માં રેલવે નું છેલ્લું એન્જિન પાછું લઈ જવાતું હતું તે દુલાભૅ તસવીર
લુણાવાડા નગર રેલવે સુવિધા વગર વિકાસ માટે વલખા મારી રહ્યું છે
રેલ્વે લાઈનને બ્રોડગેજ કરવાની જગ્યાએ નેરોગેજ ના પાટા પણ ઉતારી લેતા ફરીથી રેલવે શરૂ કરાવવાની નગરજનોની માંગ સ્વપ્રસ્થ બની છે
પંચમહાલ જિલ્લામાં આવેલા લુનાવાડા નગરની અનેક સમસ્યાઓમાંથી એક સળગતી સમસ્યા રેલવે સુવિધા નો અભાવ છે
ભારત દેશની આઝાદી પૂર્વેથી લુણાવાડા થી એક કિલોમીટર દૂર ગોધરા હાઇવે જતા જેસિંગપુર ગામે નેરોગેજ ટ્રેક ધરાવતું
રેલવે સ્ટેશન મુસાફરોની અવરજવર તથા રેલવેની સિસોટીઓથી ધમધમતું હતું.
રેલવે સ્ટેશન ને આવાગમન માટે ગામવાસીઓ ટેક્સી કે રિક્ષા નહીં
પરંતુ ઘોડા ગાડીઓનો ઉપયોગમાં લેતા હતા પરંતુ લુણાવાડા મા વિકાસના સ્થાને અધોગતિ થઈ અને 1985 માં રેલ સુવિધા બંધ કરવામાં આવી
બંધ થયેલ રેલવેના કારણે લુણાવાડા નગરનો વિકાસ જાણી રૂંધાઈ ગયો છે
રેલ્વે જેવી મૂળભૂત સુવિધા ના અભાવે 237 જેટલા નાના મોટા ગામડાઓનો સમૂહ અને આશરે બે લાખ જેટલી માનવ વસ્તી ધરાવતા લુણાવાડા તાલુકામાં બેરોજગારીના પ્રશ્નને જવાબ મળતો નથી
ઝડપી અને સસ્તા રેલી ટ્રાન્સપોર્ટ ના અભાવે એક પણ ઔદ્યોગિક એકમની શરૂઆત નગરમાં થઈ શકતી નથી
અપડાઉન કરતો નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ રેલની સસ્તી મુસાફરીના લાભથી વંચિત રહ્યા છે
લુણાવાડા માં પાસ થયેલ જીઆઇડીસી નું પણ રેલવે ન હોવાના કારણે દાહોદ ખાતે સ્થળાંતર કરી દેવામાં આવ્યો.
ટૂંક સમયમાં મહિપાલમ જિલ્લાનું વડુમથક બનવા જઈ રહેલા લુનાવાડા નગરમાં પહેલાંનું રેલવે સ્ટેશન આજે ખંડેર અવસ્થામાં છે
પૂછપરછ બારી અને વેઇટિંગ રૂમમાં ચીર શાંતિ પ્રસરાયેલી રહે છે પ્લેટફોર્મ પર બાળકો ક્રિકેટ રમે છે
તથા આજુબાજુના મત મોટા વૃક્ષોએ જણાવ્યું છે
વિકાસના નામની ફૂગતા ગામના વામણા નેતાઓ અને અજાગૃત નાગરિકો દ્વારા પણ રેલવે સુવિધા પુનઃ શરૂ કરાવવાના કોઈપણ પ્રયત્ન હાથ ધરાયા નથી
1992 ની સાલમાં લુણાવાડા રેલવે સ્ટેશન નથી છેલ્લું રેલવે એન્જિન પાછું લઈ જવાતું હતું
ત્યારે ફોટોગ્રાફર ઉપરોક્ત તસવીર આબાદ રીતે પોતાના કેમેરામાં કંડારી હતી
ત્યારબાદ 1993માં રેલવેના નેરોગેજ પાટા પણ કાઢી નાખવામાં આવ્યા અને રેલવે પુનઃ શરૂ થવાની લોક આશા પર પાણી ફરી મળ્યું.
વિકાસ માટે થનગનતા લુણાવાડા ગામમાં રેલવે ન હોવી
તે ખૂબ મોટી સમસ્યા છે તે હવે નગરજનોને સમજાઈ રહ્યું છે
તેથી ગામમાં રેલવે સુવિધા ફરીથી શરૂ થાય તેવી લોક માંગ ઉઠી છે
અત્યારે હાથ ઊંચો કરો અને બસ ઊભી રહે છે
તે જમાનામાં ટ્રેનની ઘતી એટલી ધીમી હતી
કે ચાલતા લોકો ટ્રેનમાં કૂદી પડતા હતા
રિપોટર:પીંકલ,બારિયા,અમદાવાદ