વિજ્ઞાન ચૂપ !આસ્થા સફળ…

વિજ્ઞાન ચૂપ !આસ્થા સફળ…

 

પ્રતીકાત્મક તસવીર:વિજ્ઞાન ચૂપ !આસ્થા સફળ...
પ્રતીકાત્મક તસવીર:વિજ્ઞાન ચૂપ !આસ્થા સફળ…

 

ભારતમાં અનેક મંદિરો આવેલા છે

કેટલાક અદભુત અનેક રહસ્યમય મંદિરો છે

તો કેટલાક મંદિરોમાં ખાસ ખૂબીઓ રહેલી છે

તેના રહસ્યો 21મી સદીમાં પણ ઉકેલી શકાય નથી

તે ચમત્કાર ઈશ્વરીય કૃપાનો પ્રસાદ ગણાય છે

કાલભૈરવ 24 કલાક ભક્તોએ આપેલો દારૂ મદિરા પીએ તે માન્યમાં ન આવે

તેવી છતાં સાચી હકીકત છે.

આ મંદિર સદીઓ પુરાણું ઐતિહાસિક છે

પરંપરાગત પૂજા અને વિધિ મંદિરોમાં થતી હોય છે

પણ ભક્તો તરફથી ચડાવતી સામગ્રી અને પ્રભુ પ્રસાદની પણ અલગ અલગ પ્રથા હોવાની માહિતી મળે છે

બિકાનેર રાજસ્થાનમાં પ્રખ્યાત કારની માતાનું મંદિર છે

જેમાં 20,000 અંદર છે

જે ભક્તોના પ્રસાદ માતાને ચડાવાય ત્યારે આ અંદર તેના ઉપર રીતસર તૂટી પડે અને જે બચે તે ઉંદરે ખાધેલો પ્રસાદ ભક્તો આરોગ્ય છે

ઉત્તર પ્રદેશમાં સીતાપુરમાં ખબીસ બાબાના મંદિરમાં ભગવાનને શરાબ ચડાવ્યા પછી એનો પ્રસાદ રૂપે ભક્તો ઉપયોગ કરે છે

કેરાલામાં આવેલા ત્રણ મંદિરોની વાત નિરાળી છે

ત્રિશુર મહાદેવ મંદિરમાં પુસ્તકો સીડી ડીવીડી ચડાવાય છે

અને પ્રસાદ રૂપે વહેંચાય છે પરંપરાગત છે

જ્ઞાનથી કઈ ચડિયાતું નથી

એમપીમાં આવેલું બારસો બ્રાહ્મણમય મંદિરમાં ચોકલેટ ભગવાનને ચડાવી પ્રસાદ તરીકે અપાય છે

ગોહતીમાં કામખ્યા દેવીના મંદિરે ભીના કપડાનો ટુકડો અપાય છે

જગન્નાથપુરીમાં 56 ભોગ પ્રસાદ મંદિર બહાર સ્ટોરમાં મળે છે

રથયાત્રામાં તેનું મહત્વ વધારે છે

આનાથી વધારે આશ્ચર્ય થશે ચાઈનીઝ કાલી માતાને નુડલ્સ અર્પણ કરી તેનો પ્રસાદ અપાય છે

તમિલનાડુ મધુર કલાકાર મંદિરમાં ઢોસા પ્રસાદમાં ચડાવાય છે

પલાલીના ધનના યુદ્ધ પાણી સ્વામી મંદિરમાં ફળ ગોળ જેલી માંથી સાકર કેન્ડી તૈયાર કરેલી ખાસ વાનગી પ્રસાદ રૂપે અને ધીરુવન સામે પૂજા કૃષ્ણ મંદિરમાં દૂધ ખાંડ અને ચોખા થી બનાવેલી પાયરસ વાનગી અપાય છે

આ તો માત્ર થોડા ઉદાહરણો આપ્યા છે

પણ મારે જે વાત કરવી છે

તે આજે 21મી સદીમાં આશ્ચર્યકારક ઘટના સામે આવી છે

મંદિરની ઉઘાડા હોઠ વાળી કાલભૈરવની પ્રતિમા 24 કલાકમાં ભક્તોએ ચડાવેલો હજારો લિટર મદિરા પી જાય છે

ઉજ્જૈન નગરીમાં બિરાજમાન કાલભૈરવ મંદિરની અમે લીધેલી મુલાકાત ની આંખે દેખી અચંબીત બીના છે

ઉજ્જૈન નગરી અનેક મંદિરોથી ભક્ત પ્રિય નગરી છે

અહીં મૃત્યુના સ્વામી સવારના દેવતા કાલોના કાલ મહાકાલ ની આ નગરી છે

મહાકાલેશ્વરના દર્શન પૂજા કર્યા બાદ ભક્ત આઠ કિલોમીટર દૂર આવેલા કાલભૈરવના દર્શન ન કરે તો તેની યાત્રા અધૂરી ગણાય છે

આ પૌરાણિક ઐતિહાસિક પવિત્ર નગરી ક્ષીપા નદીને કાંઠે વસેલી છે

અહીં અનેક ચમત્કારો સર્જાતા રહે છે

વિક્રમ સંવત 2075 માં કાર્તિક વદ આઠમે કલાષ્ઠમી 26 નવેમ્બર 2016 ઉજવાશે

તેથી આ પ્રાસંગિક માહિતી છે

કાલભૈરવ શિવ નો અત્યંત ઉગ્ર અને તેજસ્વી સ્વરૂપ છે

તમામ હિન્દુ પૂજન હવન યજ્ઞ વિવિધ પ્રયોગોમાં રક્ષણાર્થે કાલે ભૈરવનું પૂજન મહત્વનું સ્થાન ધરાવે છે

રુદ્રનો પાંચમો અવતાર છે

તેની ઉત્પત્તિ અંગેદેવી પુરાણ મહાકાલ સંહિતા રુદ્રમંલ સાપ્તા પ્રમોદ વગેરે ગ્રંથોમાં તેનો ઉલ્લેખ મળી આવે છે

શિવ પૂજામાં અષ્ટભૈરવ નું મહત્વ છે

પુરાણમાં મહાભૈરવ સહાર ભૈરવ અસ્તિતાંગ ભૈરવ રુદ્ર ભૈરવ કાલભૈરવ તામરચુંડ ભૈરવ અને કાલભૈરવ નો સમાવેશ થાય છે

કાલભૈરવ ક્ષેત્રપાલ પણ કહેવાય છે

ગુજરાતમાં ખેતરપાળ કુળદેવતા તરીકે પૂજાય છે

પણ આ શબ્દ ક્ષેત્રફળનો અપભંશ શબ્દ છે

શક્તિસ્થાનિકોમાં તેનું મહત્વ છે

કાલભૈરવ તો લોક સંસ્કૃતિમાં દેવલોક જાતિના તે સાધક દેવ છે

ઉજ્જૈન નાતે મહાકાલેશ્વરની હર્ષદ માતાની જેમ હાજરાહજૂર દેવ મનાય છે

પૌરાણિક પ્રાચીન ગ્રંથોમાં કાર્યાલકો અને અઘોરી સંપ્રદાયના અનુયાયતીઓ શિવના કાલભૈરવ સ્વરૂપની આરાધના સાથે તાંત્રિક પૂજા વ્યવસ્થિત તંત્રની પૂજા વખતે 100 વિશેષ મહત્વ આપતા શક્તિ સાથે પ્રજ્ઞા મેળવવા અને ધારેલી સિદ્ધિ પ્રાપ્ત કરવા વર્ષોથી ભૈરવ પસંદ કરવા દારૂ માનસ માછલી મુદ્રા અનાજમાંથી બનાવેલી એક વાનગી અને મિથુન મુખ્ય ગણાય છે

અને તેથી આ પ્રથા દારૂનો પ્રસાદની આજે પણ ચાલી આવતી હોવાનું મનાય છે

ભૈરવગઢ કાલભૈરવ મંદિરમાં પણ પહેલા પશુ વધ થતો હતો

જે કાળક્રમે બંધ થયો. આજે માત્ર મદિરા પાન થાય છે

સ્કંદપુરાણમાં 64 માં અધ્યાયમાં અવંતિકા ખંડમાં આ મંદિરનો ઉલ્લેખ ને કાલભૈરવ ઉત્પત્તિ કથા પણ જો કે કાલભૈરવ અવતરણ કથામાં ભિન્નતા પણ જોવામાં મળે છે

એક કથામાં એક વાર બ્રહ્માજીએ પાંચમુ વેદની સ્થાપવાનો નિર્ણય લીધો દેવતાઓને ન ગમ્યો.

બધા દેવતાઓ વિષ્ણુ ભગવાન પાસે ગયા અને આમાંથી ઉગાડવા વિનંતી કરી શંકર પાસે બધા આ અંગે વાત કરતા શંકર ક્રોધિત થયા ત્રીજા નેત્રમાંથી તેજસ્વી પ્રકાશમાંથી કાલભૈરવ ઉત્પન્ન થયા

અને તેણે બ્રહ્માજીનું પાછો મસ્તક છેદન કર્યું.

કાલભૈરવને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું.

વિષ્ણુ ભગવાનને પાપ મુક્તિ માટે ઉપાય બતાવ્યો તમે ધરતી ઉપર જાઓ અને કાલાગરી મળશે

ત્યાં પાપ નિવારણ થશે કાલભૈરવ પોતાના કાળા કૂતરાને લઈને બ્રહ્માજીના કપાયેલા માથા સાથે ભ્રમણ કરતા ઉજ્જૈન નદીએ આવ્યા ઘાટ ઉપર જઈ સ્નાન કર્યું.

બ્રહ્મહત્યામાંથી મુક્તિ મેળવી બીજી કથા પ્રમાણે સૃષ્ટિના પ્રારંભમાં સૃષ્ટિ કરતાં બ્રહ્માજીએ શંકરની વેશભૂષા અને ગણના રૂપને જોઈ તિરસકુત વચનો ઉચ્ચારણ શંકરજી ને ક્રોધ આવ્યો ત્રીજા નેત્રમાંથી ભૈરવ પ્રગટ્યા સંકરે કાશીનગરીના ક્ષેત્રપાલ ભૈરવને બનાવ્યા

કારતકવદ અષ્ટમીના રોજ બ્રહ્મજીના અહંકારને નષ્ટ કરેલો તેથી કલાષ્ઠમી ઉજવાય છે

શિવપુરાણ ની કથામાં અંધકાર સૂર ઘમંડમાં શિવ ઉપર આક્રમણ કર્યું તેના સહાર માટે પોતાના રક્ત માંથી ભૈરવની ઉત્પત્તિ કરી કારતકવદ અષ્ટમીના રોજ બ્રહ્મજીના અહંકારને નષ્ટ કરેલો તેથી કલાષ્ઠમી ઉજવાય છે

ઉજ્જૈન કાલભૈરવ મંદિર આશરે વર્ષ જૂનું મનાય છે

તેના ઐતિહાસિક પુરાવો છે

અહીં ભાવિક ભક્તો પોતાની આસથા સાથે તેઓના પ્રશ્નો સમસ્યાઓ નિવારણ અને ભાવેશ સુખાકારી માટે આજેજી માંગણી કરે છે

માધવ રાખે છે અને જીવનની માનતા પૂર્ણ થાય છે

ત્યારે પણ અહીં તે આવે છે ભક્તો દેશી મંદિરાની બોટલ પૂજા સ્ટોર્સમાંથી પૂજાપા સાથે ખરીદે છે

આ દુકાનો સરકારી પર્વમાં ધારક છે

અને અનેક નાની મોટી સાઇઝની બોટલો આ શક્તિ ભક્તો ખરીદે કરે છે

જેમ આપણી બીજા મંદિરોની બહાર ફળ હાર પૂજાપોની થાળી મળે અને માનતા રાખવા અને પૂરી થતાં પાછા એક 21 31 નાળિયેર ચડાવે છે

અહીં લોકો પોતાની માનતા પૂરી થઈ પડે ત્યારે 1 11 22 31 સુધી દેશી કે વિદેશી દારૂ પૂજાપાણી થાળી સાથે ખરીદીએ છે ચડાવે છે

મંદિરમાં લાંબી લાઈનો લાગે છે અને પોતાનો નંબર આવતા ભક્ત જાતે જ જોઈ શકે છે

કે પૂજારી માત્ર ચાર સાથે તમારી બોટલો ખોલી તેમાંથી એક રકાબી જેવા પાત્રમાં ઠાલવી ખુલ્લા હોઠ વાળી કાળભૈરવની મૂર્તિના મોં પાસે પાત્ર લઈ જતા હોઠથી બધી મંદિરા મૂર્તિ ઘટ આવી જાય છે

બાકીની વધેલી મદીના પ્રસાદ તરીકે ભક્તો પીવે છે

કે ગેર લઈ જઈ જરૂર પડે રોગો માટે સંકટ સમયે ઉપચાર તરીકે ઉપયોગમાં લે છે

મૂર્તિમાં ક્યાંય છિદ્ર નથી અને આ મંદિરા ક્યાં જઈ ભેગી થાય છે

તેને શોધ માટે ભારત તેમજ વિદેશના અભ્યાસુ સંશોધકો નિષ્ફળ નિંદયા છે

મંદિરના મોવડી કહે છે આ ઈશ્વરીયા લીલાના ચમત્કાર છે

અને તે વિશે શંકા નહી શ્રદ્ધા રાખી તે જ ઉત્તમ માર્ગ છે

કારણ ભગવાનની લીલા માયા અને અનેક ચમત્કારોનું ત્યાગ આજ સુધી માનવ સુધી શક્યો નથી

મારી ધારણા મુજબ ઘણા રહસ્ય પણ ઉકેલ સનાતન સત્ય બની જીવે છે

તકે છે કાલભૈરવની આખી મૂર્તિ અહીં નથી માત્ર સીર છે

ઘી નવી મુંબઈ કોમોડિટીઝ બોકર્સ વેલ્ફ એસોસિએશનના ચેરમેન અરુણભાઈ રામજીભાઈ નેતૃત્વમાં 125 થી વધુ યાત્રાળુ મહાકાલેશ્વર ઓમકાલેશ્વરી યાત્રા પ્રવાસમાં પ્રથમ 2008 અને બીજી વખત 2016 જૂન જુલાઈમાં હું આ સ્થળે મંદિરે ગયેલો પ્રત્યક્ષ દર્શન કરી મુલાકાત લઇ જાત તપાસ સાથે માહિતી મેળવી ત્યારે હું પણ ચોકી ગયેલો.

વર્ષો પહેલા એક અંગ્રેજી મદિરા ક્યાં જાય છે

તેની શોધ કરવા માટે બાજુમાં નાની ખાઈખૂદી પણ કશું જ હાથ લાગ્યું નહીં અને તે કાલભૈરવ નો ભક્ત બની ગયો હતો.

અત્યારે જે મંદિર છે તે મરાઠા કાલીન સંસ્કૃતિની પૂનરો દ્વારા પામેલી ભેટ છે

મૂળ મંદિર 10 મી સદીમાં રાજાભદ્રસિંહને નિર્માણ કરાવેલું 2000 વર્ષ પહેલા રાજા વિક્રમાદિત્ય આ પ્રાચીન મંદિરનો જીનો દ્વાર કરાવેલો મંદિરની દીવાલો ઉપર માળવાકાલની ચિત્ર શૈલી છે

પછી 1000 વર્ષ પરમાણુ વંશજ રાજપુરા જાઓ એ પછી મોગલ સમય મરાઠા શાસનકાળમાં આ મંદિર ઝીણો દ્વાર થયેલો મહાદજી સીધે પાણીપતના ત્રીજા યુદ્ધ વખતે કાલભૈરવ સમક્ષ પાઘડી ઉતારીને જે વિજય માટે પ્રાર્થના પૂજા કરેલી માનતા માનેલી અને તે પૂર્ણ થતા

વિજય બનતા મંદિરમાં પધારી મરાઠા શૈલીની નવી પાઘડી કાલભૈરવને ચઢાવેલી અને ત્યારથી કાલભૈરવને માથે તેવી પાઘડી શૃંગારમાં ધારણ થાય છે

કાલભૈરવની સામે હિંચકામાં બિરાજમાન બટુક ભૈરવ છે

મંદિરના આંગણામાં માથું નમાવી નીચા વળી બેસીને પ્રવેશ કરવો પડે તેવી સાંકળી ઊંડી ગુફામાં પાટણ ભૈરવનું મંદિર છે

આ જગા તાંત્રિકો ઉપાસકો માટે સિદ્ધ સ્થળરૂપ છે

વર્ષો પહેલા કાલભૈરવ મંદિર વામ માર્ગી તાંત્રિકો માટે સાધના મંદિર હતું

અને પશુ વધ થતો હતો બંધ થયો અને મંદિર સાર્વજનિક પ્રવેશ માટે ખુલ્લું મુકાયું

આ મંદિરમાં એક જમાનામાં મંદિરના દ્વાર પર રોજ ચોઘડિયા વાગતા હતા

મંદિરની બહાર એક દિપ સ્તંભ ઉભો છે

અસંખ્ય દિવાઓ પેટાવી દર્શનાથી ભાવિકો અહીં બધા પૂરી કરે છે

વાર પ્રસંગે મંદિર તરફથી દીપ સ્તંભમાં દીવાઓ જળહળ છે

દીપ સ્થાન પ્રાચીન હિન્દુ મંદિરોની પરંપરા છે

જે અનેક મંદિરોમાં હજુ સચવાયેલી છે

રવિવાર ગુરુપૂર્ણિમા અને વાર તહેવારે અહીં દર્શનાર્થીઓની ભીડ જામે છે

ભારત સરકાર તરફથી આ મંદિરને પ્રાચીન સંસ્કૃતિ જાળવણી દરવાજા સાથે નોંધણી કુર્તી બનાવ્યું છે્

ભૈરવગઢ ક્ષી પણ નંદ એ વસેલું ગામ પ્રાચીન અવંતિકા નગરી હતી.

અને તેના મુખ્ય દેવ કાલભૈરવ ગણાતા કુદરતી વાતાવરણ અને પહાડોથી ઘેરાયેલું આ સ્થળે છે

ભૈરવગઢ ની વસ્તીને લીધે ભૈરવ મંદિર કહેવાયું હોય તેમ પણ બને ઉજ્જૈન નગરીમાં આવેલ અનેક મંદિરો અને પ્રાચીન જોવાલાયક સ્થળોની મુલાકાત લેવા જાય .

ત્યારે આ મંદિરના દર્શનને જવાનું ભુલાય નહીં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp