શિહોરી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૌન રેલી યોજી શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું….

મોરબીના પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના આત્માને શાંતિ મળે અને ભગવાન રામચંદ્રજી એમના આત્માને શાંતિ આપે
એ માટે શિહોરી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૌન રેલી યોજી શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે શિહોરી શહેર કાંગ્રેસ સમિતિના પ્રમુખ ભીખુભા હિમતસિંહ ડાભીના વડપણ હેઠળ શ્રધ્ધાજલી કાર્યક્રમ શિહોરી,
મોરબી ઝુલતા પુલ હોનારતમા મુત્યુ પામેલા લોકોને ભગવાન દિવ્યાં આત્માને શાંતિ આપે ઓમ શાંતિ,
આપે તે માટે શિહોરી શહેર માં બસ સ્ટેશન, શિહોરી મેઈન બજાર, મૌન રેલી યોજી હતી
આ પ્રસંગે ડાભી ભીખુભા હિંમતસિંહ
શહેર પ્રમુખ,ડાભી જીલુભા રણુભા
બક્ષી મોરચા પ્રમુખ, સોશિયલ મીડિયા તાલુકા કાંકરેજ પ્રમુખ ડાભી સરવનસિંહ જે,ડાભી યુવરાજસિંહ નરેન્દ્રસિંહયુથ કોંગ્રેસ પ્રમુખ,ડાભી અર્જુનસિંહ રણુભા
બનાસકાંઠા જિલ્લા ઓબીસી મહામંત્રી,દિનેશભાઈ શાહ
કોંગ્રેસ કાર્યકર્તા,ડાભી મહેન્દ્રસિંહ બેચર સિંગ
કોંગ્રેસના કાર્યકર્તા,ડાભી જગતસિંહ નારાયણસિંહ
કોંગ્રેસના કાર્યકર્તા,વાઘેલા પરબતજી મેઠાજી કાંકરેજ તાલુકા પચાયત સદસ્ય, ડાભી ચેહુજી રંગાજી
પુર્વે ડેલીગેટ, કેશાભાઈ ભીલ,નાયી રમેશભાઈ ફકીરભાઈ
કોંગ્રેસ કાર્યકર્તા, કાગ્રેશ સદસ્યશ્રીઓ , કાર્યકર્તાઓ અને હોદેદારો સાથે સૌ સાથે મળીને મૌન પાળી રેલી યોજી સદગતને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી…
