શિહોરી હડકવાંઈ માતાજી નું મંદિર ખાતે મંત્રીશ્રી કીર્તિસિંહજી વાઘેલા ના વરદહસ્તે ઉદરા -શિહોરી રોડનુંખાત મુર્હત..

કાંકરેજ તાલુકા મથક શિહોરી હડકવાંઈ માતાજી નું મંદિર ખાતે મંત્રીશ્રી કીર્તિસિંહજી વાઘેલા ના વરદહસ્તે ઉદરા -શિહોરી રોડનુંખાત મુર્હત….
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ની વર્ષો જૂની માંગ એટલે ના વિવિધ કામોના ખાત મુર્હત થતાં સ્થાનિક લોકોએ આભાર માન્યો હતો….
વાત કરવામાં આવે કે શિહોરી શિક્ષણ મંત્રીશ્રી દ્વારા ખાત મુર્હત કરવામાં આવેલ વિવિધ કામો..
( 1 )શિહોરી થી ઉંદરા રોડ*
( 2 )નેશનલ હાઈવે શિહોરી રામદેવપીર મંદિર રોડ
( 3)તાલુકા પંચાયતની બાજુમાં પાણીનો સંપ*
( 4 )શિહોરીગ્રામ પંચાયત ઘરઆજે જેનુ ખાતર્મુહત આપણાં લોક લાડીલા
*રાજય ક્ક્ષા ના શિક્ષણ મંત્રી શ્રી અને ધારાસભ્ય શ્રી કિર્તીસિંહ વાઘેલાના વરદ હસ્તે રાખવામાં આવેલ ત્યારે સમસ્ત શિહોરી ગામે આભાર માન્યો હતો….
આ પ્રસંગે ભારતસિંહ ભટેસરિયા,હરગોવનભાઈ શિરવાડિયા,શાંતુભા ડાભી,હંસપુરી ગોસ્વામી,
અસ્વીનભાઈ શાહ,ઇસવરભાઈ પટેલ,ઈશુભા વાઘેલા,અમીભાઈ દેસાઈ,અનુભા વાઘેલા,
નિરુભા વાઘેલા,બાબુભાઈ ચૌધરી,પુનમસિંહ ડાભી,રમેશ દવે,તેમજ
કાંકરેજ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગના પટેલ સાહેબ,
ડેલીગેટો,શિહોરી ગામના આગેવાનો,યુવાનો તેમજ ભારતીય જનતા પાર્ટી ના કાર્ય કરો બહોળી સંખ્યામાં હાજરી આપી હતી….