ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રાણીયા ગામે ખનીજ માફિયાઓ બન્યા બેફામ..!

પ્રતીકાત્મક તસવીર:ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રાણીયા ગામે ખનીજ માફિયાઓ બન્યા બેફામ..!

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રાણીયા ગામે ખનીજ માફિયાઓ બન્યા બેફામ..!

પ્રતીકાત્મક તસવીર:ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રાણીયા ગામે ખનીજ માફિયાઓ બન્યા બેફામ..!
પ્રતીકાત્મક તસવીર:ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રાણીયા ગામે ખનીજ માફિયાઓ બન્યા બેફામ..!

 

 

ઠાસરા ના રાણીયા ગામે જેસીબી મશીનરી થી ખુલ્લેઆમ ડમ્પર અને ટ્રેક્ટર ભરીને ખેડા જિલ્લામાં સપ્લાય કરવામાં આવી રહ્યો છે

ચોરીની રેતી લઈને બેફામ દોડતા વાહનો ઘણીવાર અકસ્માતને પણ નોતરી રહ્યા છે

છતાં તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે

પ્રાપ્ત વિગતો અનુસાર ઠાસરા તાલુકામાં મહીસાગર નદીના વિશાળ પટમાંથી રેતીનું ખનન ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યું છે

અને જે લોક ચર્ચાની રીતે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે

તેનાથી સ્પષ્ટ ફલિત થઈ રહ્યું છે કે આમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીનો સહકાર મળતો હોય તો જ આવી ચોરી શક્ય બની શકે છે

ચોરીને રેતી લઈ જતા વાહનો એટલા તો બેફામ ચલાવતા હોય છે

જેને કારણે ઘણી વાર પ્રજા હેરાન પરેશાન થાય છે રાણીયા રોડ પર આશરે 15 જેટલા ગામડાઓ આવેલા છે

અને તે ડાકોર સર સામાન અને અન્ય કામે અપડાઉન કરતા હોય છે

તે લોકો પણ આવા વાહનોથી નાના મોટા અકસ્માતો પણ થાય છે

જ્યારે કોઈ નાગરિક ખાણ ખનીજ વિભાગમાં ફરિયાદ કરે છે

ત્યારે ત્યાંથી દેખાવ કરવા માટે અધિકારી આવીને પોતાની નાટકીય અંદાજમાં ફરિયાદો કરીને અરજદારોને ગેરમાર્ગે દોરતા હોય છે

આમ ખુલ્લે આમ રાણીના રેતી ચોરીથી સરકારી તિજોરી ને ખનનનું સરે આમ નુકસાન થઈ રહ્યું છે

આ બાબતે ખેડા જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારી મેહુલભાઈ ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હમણાં ત્રણ દિવસ પહેલા ત્યાં રેડ કરાવી છે

અને અમને ફરિયાદ મળે કે અમે તપાસ કરાવી લઈએ છીએ

અને તપાસ કરાવી લઈશું આમ તપાસનું ગાણું ગાય સરકારી અધિકારી એ જવાબ આપ્યો હતો

 

 

ખાણ ખનીજ વિભાગના અધિકારીના સહકારથી આવો વેપાર સક્રિય બન્યો..!

ખાણ ખનીજની ખનીજ માફીઆઓ જોડે મંથલી હપ્તા સિસ્ટમ…!

ખાણ ખનીજના રેતી માફિયો પર રેડ ના પડવાના ખોટા નાટક..!

મિલી ભગત વાળા અધિકારીઓને લય મોટામાં મોટું સરકારી તિજોરી ને નુકસાન…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp