મોડાસા તાલુકાના બામણવાડ ગામે ગામસભા નું આયોજન કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લાના તાલુકાના બામણવાડ ગામ પંચાયત દ્વારા ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું જેમાં છે
જેમાં ગામના સરપંચ દ્વારા ગામના વિકાસ ને લગતી માહિતી આપવામાં આવી
જેમાં રોડ રસ્તા તથા ગામની સમસ્યાઓને લખતી ચર્ચા કરવામાં આવી.
જેમાં પંચાયતના સભ્યો તથા ગામના લોકો એ હાજરી આપી હતી.