અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નો નગારે ઘા : ભાજપ અને કોંગ્રેસ સમક્ષ ત્રકાર સુરક્ષા કાનૂનને ઇલેક્શન મેનીફેસ્ટોમાં સમાવેશ કરવા કરાઈ માંગ…..
ભાજપ અને કોંગ્રેસ સમક્ષ પત્રકાર સુરક્ષા કાનૂનને ઇલેક્શન મેનીફેસ્ટોમાં સમાવેશ કરવા કરાઈમાંગ….
ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ની કોર ગ્રુપની બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કલાવાડીયા રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અને ગુજરાત કાર્યકારી અધ્યક્ષ અજયસિંહ પરમાર ગુજરાત પ્રદેશ સંયોજક મીનાજ મલીક અધ્યક્ષતામાં યોજાઈ પત્રકારો નાં હિતને લઈ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી
તમામ મુદ્દાઓની ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપ મહિલા મોરાચા અધ્યક્ષ દિપિકાબહેન સરડવા પત્ર આપી રજૂઆત કરવામાં આવી
તે પ્રસંગે ઉપસ્થિત જેણુભા વાધેલા ( પ્રદેશ મહામંત્રી સંગઠન ) રામજીભાઈ રાયગોર મંત્રી તેમજ પ્રદેશ કોર ના હોદેદારો હાજર રહ્યા હતા….