મહિસાગર : અર્બુદા જવેલર્સ ની દુકાન મા ચોરી..

પ્રાપ્ત માહિતી મુજબ પાંડરવાડા ગામની બહાર બસ સ્ટેશનની સામે આવેલા કોમ્પ્લેક્સમાં અર્બુદા જવેલર્સ ની દુકાન આવેલી છે
દુકાન માલિક ને પૂછતા જણાવેલ કે સવારે દુકાન મા આવ્યા ત્યારે તેઓને
માલુમ પડેલ કે દુકાન ના તાળા તુટેલ હતા
તેમજ દુકાન ખુલ્લી હાલતમાં હતી
દુકાન માલિક ને પૂછતા તેમના દ્વારા જણાવવામાં આવેલું કે, દુકાનમાં એલ.સી.ડી. ટીવી, સીસીટીવી કેમેરા તેમજ મીટરના વાયર કોઈ અજાણ્યા વ્યક્તિ એ કાપી નાખેલ હતા
પ્રાપ્ત માહિતી મુજબ તે દુકાનમાં તોડમફોડ પણ કરવામાં આવેલ હતી
બાકોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબને આ ઘટનાની જાણ થતા તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચેલ હતા ની માહિતી પ્રાપ્ત થઈ રહેલ છે..