કાંકરેજ ના થરા તાણા ખાતે આશો સુદ પૂર્ણિમા ની રાત્રે ગરબાની રમઝટ જામી..

કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ના તાણા ગામે શ્રી ચામુંડા મિત્ર મંડળ દ્વારા ગરબા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગામની તેમજ આજુબાજુ ગામની દીકરીઓ મહિલાઓ માથે ફૂલ ના અને પીત્તળ ના ગરબા લઇ ગરબે ઝૂમી હતી

આ કાર્યક્રમ નું સંચાલન ચામુંડા મિત્ર મંડળ તેમજ ગામના સરપંચ દશરથભાઈ ઠકકર દ્વારા કરવામાં આવ્યું હતું

માતાજી ની આરતી કરી પ્રસાદ ગ્રહણ કરી માઈ ભક્તો એ ધન્યતા અનુભવી હતી.

🌹અહેવાલ : રામજીભાઈ રાયગોર , કાંકરેજ – બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp