કાંકરેજના મુખ્ય મથક શિહોરી ખાતે વાદળી ગૌ માતાના મેળાના અંતિમ દિવસે ગૌ સેવકોની ઉમટી ભીડ..
અગિયારસથી શરદ પૂનમ સુધી પાંચ દિવસ ગૌધામ શિહોરી ખાતે ભરાય છે ગૌમેળો…
છેલ્લા શરદ પૂનમના દિવસે આજુબાજુ વિસ્તારનું ઊંટયુ માનવ મેરામણ..
પાંચ દિવસમાં અસંખ્ય લોકોએ ગૌમાતા ના કર્યા દર્શન…
શિહોરી ખાતે આવેલ ગૌ ધામ ખાતે છેલ્લા પાંચ દિવસથી ભક્તોનો પ્રવાહ અવિરત….