થરા વિશ્રામ ગૃહ ખાતે કોંગ્રેસની મીટીંગ યોજાઈ નવા હોદેદારો નુ સ્વાગત કરાયું

પ્રદેશ કોંગ્રેસ સમિતિ અમદાવાદ દ્વારા નિમણૂક બનાસકાંઠા જિલ્લામાં આપવમાં આવી
જેમાં કાંકરેજ તાલુકામાં થી, ભવાનભાઈ ધારસીભાઈ ખાનપુરા બનાસકાંઠા કોંગ્રેસ ઉપ પ્રમુખ, દુધેચા જામજી ચેખલા બનાસકાંઠા કોંગ્રેસ ઉપ પ્રમુખ,જોષી હેમુભાઈ બનાસકાંઠા કોંગ્રેસ ઉપ પ્રમુખ, વાઘેલા મહેપતસિંહ ડી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ મંત્રી,
રાકેશ કુમાર શાહ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ ખજાનચી, અને ઈશ્વરભાઈ ખટણા,સી વી ઠાકોર,સુરેશભાઈ ખટણા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કરોબારી નિમણૂક કોંગ્રેસ પક્ષમાં અપાઈ….
બનાસકાંઠા જિલ્લા પચાયત ઉપ પ્રમુખ ભૂપતજી કાંકરેજ કોંગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ કોંગ્રેસ જિલ્લા સદસ્યો ચમજી,બચુજી,થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિનોદજી તથા કાર્યકરો મીત્રો દ્વારા કોંગ્રેસ ખેસ પહેરાવી અભિનંદન શુભેચ્છા પાઠવ્યા હતા….