ગોધરાની ગોવિંદ ગુરૂ યુનિવર્સીટી ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન; 1 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા

પ્રતીકાત્મક તસવીર:ગોધરાની ગોવિંદ ગુરૂ યુનિવર્સીટી ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન; 1 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટી, ગોધરા ખાતે નવરાત્રી મહોત્સવ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટના કુલ 1 હજાર વિદ્યાર્થીઓએ નવરાત્રી મહોત્સવમાં હર્ષભેર ભાગ લઈને નવરાત્રીની ઉજવણી કરી હતી.

વિદ્યાર્થીઓં દ્વારા ગરબા કરી માતાજીને ભક્તિ અર્પણ કરવામાં આવી હતી.

યુનિવર્સિટી ખાતે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ પ્રસંગે ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ અને EC મેમ્બર, ડિપાર્ટમેન્ટના કો-ઓર્ડીનેટર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર આયોજન શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કેમ્પસમાં સવારે 10થી 12 કલાકે કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp