હિંમતનગર મા તસ્કરો નો વધ્યો ત્રાસ..

હિંમતનગર ના અલગ અલગ વિસ્તારો મા ચોરી ની ઘટનાઓ બનતી જ હોય છે
એમાં ગઈ કાલ રાત્રે ધારેશ્વર સોસાયટી મા અલગ અલગ બે જગ્યા યે રાત્રે બે થી લઇ ચાર વાગ્યા ના સમય ની અંદર ચોરી ની ઘટનાઓ બની
એમાં એક જગ્યાએ અંદાજે એક થી દોઢ લાખ સુધી ની રકમ ના દાગીના અને રોકડ રકમ ગઈ હોવાનું જાણવા મળેલ છે…