વકતાપુર ગામે આઠમના દિવસે મંત્રીશ્રીએ આરતી ઉતારી…

નવરાત્રિમાં રમાતા ગરબા સાથે શક્તિની પૂજા , શક્તિનું મહાત્મ્ય જોડાયેલું છે .
ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પરંપરાગત રીતે શેરીઓ નવલી નવરાત્રીમાં ગરબાની રૂમઝૂમ રમઝટનાં ગુંજનથી મહેંકી ઉઠે છે .
તલોદ તાલુકાના વકતાપુર ગામે આઠમના દિવસે મંત્રી એ આરતી ઉતારી મહાપ્રસાદ બનાવીને નાગરિકોને સ્વસ્થ સુખાકારી અંગેની પ્રાર્થના કરી
આ પ્રસંગે મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, દૂધ મંડળી ના ચેરમેન શ્રી મદનસિંહ મુરસિંહ ઝાલા અને શિક્ષક શ્રી રંગુસિંહ ઉદેસિંહ ઝાલા,
તાલુકા પત્રકાર એકતા પરિષદ પ્રમુખ ગૌરવ પટેલ અને સાથી મિત્રો ગામ જનો પણ બહુ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા …