બનાસકાંઠા ના દિયોદરમા ભાજપના નમો પંચાયત કાર્યક્રમમાં હોબાળો. …

આઝાદ ચોક ખાતે યોજાયેલ કાર્યક્રમ માં હોબાળો…..
ગૌપ્રેમીઓ અને ખેડૂતોએ મચાવ્યો હોબાળો…..
સરકાર દ્વારા ૫૦૦ કરોડની સહાયના ચૂકવતા ગૌપ્રેમીઓ વિફર્યા…..
ભાજપના નમો પંચાયત કાર્યક્રમ માં હોબાળો….
પોલીસ બનાવ સ્થળે દોડી આવી મામલો થાળે પાડ્યો….
ખેડૂતોએ પણ પોતાની માંગણીઓ ને લઈ મચાવ્યો હોબાળો…
ભાજપના નમો પંચાયત કાર્યક્રમ માં હોબાળો….
