મહીસાગર : માર્ગ અકસ્માત માં 1 નું મોત

ખાનગી વાહન ચાલકે સર્જ્યો ઘમખ્વાર અકસ્માત
લુણાવાડા કોટેજ ચોકડી પર જીપ ચાલકે રાહદારી ને કચડી નાખ્યો
પેસેન્જર માં ફરતી વાને એક વૃદ્ધ ને કચડી નાખ્યો
જનરલ હોસ્પિટલ માં મેડિકલ દાખલો લઈ બહાર નીકળતા રાહદારી ને લીધો અડફેટે
108 સહિત પોલીસ ઘટના સ્થળે