સંતરામપુર : વિસ્તાર ની પ્રતાપપુરા પ્રાથમિકશાળ।મા ગરીબ બાળકો માટે બનાવવા મા આવતા મધ્યાન ભોજન યોજનામા મશ મોટી ગેરરીતી..

મહિસાગર જિલ્લા મા આવેલ સંતરામપુર નગર પાલિકા વિસ્તાર ની પ્રતાપપુરા પ્રાથમિક શાળ।,
બ્રાંચ નંબર ૧ મા ગરીબ બાળકો માટે બનાવવા મા આવતા
મધ્યાન ભોજન યોજના મા મશ મોટી ગેરરીતીસામે આવી..
આ શાળા મા જયારે ભોજન તૈયાર કરવામા આવે છે ત્યારે કાચા અનાજ ની કોઈ સાફ સફાઈ થતી જ નથી
અને બાળકો ને જેવુ તેવુ અનાજ કે જે જાનવર પણ ના ખાય તેવુ બાફી ને આપી દેવા મા આવે છે..
ત્યારે તારીખ ૫/૭/૨૦૨૩
ના રોજ બનાવેલી
ખીચડી મા કોઈજ સામગ્રી નાખે જોવા મળતી નથી..
આવા બાલ વિધાર્થીઓ ને અપાતા ભોજન થી વાલીઓ મા રોષ જોવા મળી રહ્યો છે
અને તાત્કાલિક ઉપરી તંત્ર આ ઉપર ધ્યાન આપે તેવી માંગ જોવા મળે છે..