સંતરામપુર : ST ડેપો ખાતે આવેલ વર્કશોપ ના ૨ કર્મીઓ ફરજ દરમિયાન ઉંઘતા ઝડપાતા તાત્કાલીક કરાયા સસ્પેન્ડ..

સંતરામપુર ST ડેપો ખાતે આવેલ વર્કશોપ ના ૨ કર્મીઓ ફરજ દરમિયાન ઉંઘતા ઝડપાતા તાત્કાલીક કરાયા સસ્પેન્ડ..
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાંથી
માહિતી મળતી મુજબ
સંતરામપુર ST ડેપો મેનેજર દ્રારા મોડી રાત્રીના વકૅશોપ ખાતે કામગીરી ની ચકાસણી કરાતા બે કમૅચારીઓ ચાલુ ફરજે ઉંઘતા રંગે હાથે ઝડપાયા..
આ ૨ કર્મીઓને બેદરકારી ના કારણે તાત્કાલીક સસ્પેન્ડ કરવામાં આવતા અન્ય ST ના કર્મીઓમાં પણ ફેલાયો ફફડાટ..
જેમાં આ બાબતે અન્ય ફરજ બજાવતા કર્મીઓ પણ થયા એલર્ટ..
ઉલ્લેખનીય છે કે અગાઉ ડેપો મેનેજર ના આવા વિડીઓ , વકૅશોપની કામગીરી બાબત ના વિડિઓ અને બિભત્સ કરાયેલ વર્તન બાબતના વિડિઓ પણ વાયરલ થવા પામેલ હતા નુ જાણવા મળેલ છે..