ન્યાય નિવારણ સંકલન સમિતિ ગુજરાત પ્રદેશ ના હોદેદારો શ્રીઓ નુ માળખા ની રચના અંબાજીથી શરૂઆત થાય તેવી પુરોજોશ કામગીરી..

પ્રતિકાત્મક તસ્વીર : ન્યાય નિવારણ સંકલન સમિતિ ગુજરાત પ્રદેશ ના હોદેદારો શ્રીઓ નુ માળખા ની રચના અંબાજીથી શરૂઆત થાય તેવી પુરોજોશ કામગીરી..

ટુંક સમયમાં સ્ટેટ આશ્રમ શાળા કમૅચારી ન્યાય નિવારણ સંકલન સમિતિ ગુજરાત પ્રદેશ ના હોદેદારો શ્રીઓ નુ માળખા ની રચના અંબાજીથી શરૂઆત થાય તેવી પુરોજોશ કામગીરી ચાલી રહી છે

જેમાં અખિલ ભારતીય સમાજ ચિંતિત પરિષદ દ્વારા સ્ટેટ આશ્રમ શાળા કમૅચારી ન્યાય નિવારણ સંકલન સમિતિ એક રચના કરવા આવી તે બાબત એક મીટીંગ લેવા નું પુરોજોશ કામગીરી ચાલી રહી છે

જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમા એસસી એસટી ઓબીસી ના આમ ત્રણેય આશ્રમશાળા કર્મચારીઓની આ સ્ટેટ આશ્રમ શાળા કમૅચારી ન્યાય નિવારણ સંકલન સમિતિ મા જોડાવવા ખૂબ આનંદ સાથે જોડાયા છે

છેલ્લા કેટલાક સમયથી માંગણી સંતોષ કારક ન્યાય નિવારણ મળેલ નથી તેથી આ રજૂઆત અખિલ ભારતીય સમાજ ચિંતિત પરિષદ ના રાષ્ટ્રીય મુખ્ય સંયોજક શ્રી અમિત પરમાર રજુઆત કરી હતી

રજુઆત કરનારા શ્રી વિજયભાઈ પટેલ એવમ મહીસાગર જિલ્લા સુરેશભાઈ પરમાર પંચમહાલ દાહોદ એવમ મનોજભાઈ ચૌધરી વલસાડ એવભ ભરૂચ કિરણભાઈ પરમાર એવમ સુરત વ્યાસ બેહેન સમગ્ર ગુજરાત પ્રદેશ ના આશ્રમશાળા કર્મચારીઓની રજુઆત કરી હતી કે આપની સંસ્થા દ્વારા આશ્રમશાળા કમૅચારી શ્રીઓ ન્યાય મળે તેવુ આયોજન કરવામાં આવે તે પછી ટૂંકા ગાળામાં એક ગુપ જનરેટર કરવા આવ્યું

જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં નવસો જેટલા આશ્રમ શાળા કમૅચારી જોડાયા છે
જેથી હવે ટુંક સમયમાં અંબાજીથી આ સ્ટેટ આશ્રમ શાળા કમૅચારી ન્યાય નિવારણ સંકલન સમિતિ ની પ્રથમ બેઠક લેવા ની શરૂઆત કરવામાં આવનાર છે

અમિત પરમાર
રાષ્ટ્રીય મુખ્ય સંયોજક શ્રી અખિલ ભારતીય સમાજ ચિંતિત પરિષદ
જે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

🌹અહેવાલ: સલમાન મોરાવાલા,
સંતરામપુર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp