નગરસેવકો ચૂંટણી પ્રચારમાં લાગ્યા સરકારી ગ્રાન્ટો થઈ ગાયબ પ્રજાનું જે થવું હોય તે થાય
આણંદ વિધાનસભા મત વિસ્તારના લોકો પુનરાવર્તન ઈચ્છે છે કે પરિવર્તન તે જાણવાનો આણંદ ટુડે એ પ્રચાર કર્યો હતો
જેમાં આણંદના નાગરિકોએ પોતાના વિવિધ પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આણંદ બેઠક પર સત્તાનું શુભકામ કોણ સાંભળશે તે અંગે પૂછતા જાણવા મળ્યું હતું
કે પ્રજાની સમસ્યાનું સમાધાન કરે તેવા નેતા સ્થાનિકોની પ્રથમ પસંદગી છે
શહેરના અલગ અલગ વિસ્તારો અને આણંદ મત વિસ્તારના ગામડાઓમાં ક્યાંક નેતાઓ પ્રત્યે નારાજગી તો ક્યાક કામગીરીમાં સંતોષ અને અસંતોષ જોવા મળ્યો હતો.
આણંદના જાગૃત નાગરિકોના પ્રતિભાવો નીચે મુજબ મળી રહ્યા છે
વિકાસને નહીં સ્વ વિકાસને પ્રધાન્ય આપતા કટકી બાજ નેતાઓને પ્રજા હવે આપશે જાકારો
આણંદ વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસને કોણ આપશે
ધોબી પછડાટ જૂથવાદ અને અસંતોષ પંજાને ફેલાવવા નહીં દે અને કમળને ખીલવા નહીં દે એવી જાગૃત નાગરિકોમાં ચર્ચા
ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ ન મળવાથી નારાજ થયેલા પીઠ કર્મનિષ્ઠ અને પ્રજાલક્ષી કામો અને પક્ષ માટે હરણ ફાળ દોડતા
કાર્યકરો અને વિકાસથી વંચિત નાગરિકોએ આ વખતે પોતાના જ નેતાઓને ધોબી પછાડ આપવા કમર કસી હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે
રિપોટર” પીંકલ,બારિયા,અમદાવાદ