નડિયાદ:એસ. ટી.ડેપો ખાતે થી બદલી થઈ આવેલ શ્રી કે.કે. પરમાર સાહેબે ચાર્જ સંભાળતા નડીયાદ ડેપોની સંકલન સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

આજ રોજ ખેડા જિલ્લાના નડિયાદ ડેપો ખાતે બાલાસિનોર એસ. ટી.ડેપો ખાતે થી બદલી થઈ આવેલ
શ્રી કે.કે. પરમાર સાહેબે ચાર્જ સંભાળતા નડીયાદ ડેપોની સંકલન સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું
અને માન્ય ત્રણેય યુનિયન ના હોદેદારો ૯૬/૩એકમ મંત્રી અને અન્ય કામદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
