શિહોરી આનંદ વાડી ખાતે યોજાયું પાંચ પરગણા બ્રાહ્મણ સમાજ શક્તિ પ્રદશન…
કાંકરેજ તાલુકામાં શિહોરી આનંદ વાડી ખાતે યોજાયું પાંચ પરગણા બ્રાહ્મણ સમાજ શક્તિ પ્રદશન…
હરગોવનભાઈ સિરવાડિયા નેજા હેઠળ યોજાયું સંમેલનમોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો યુવાનો વડીલો બહેનો ઉમટ્યા હતા…
કાંકરેજ તાલુકાના શિહોરી આનંદવાડી ખાતે કાંકરેજબ્રહ્મસમાજ ના આગેવાનોએ જણાવાયું હતું કે પક્ષ સમાજની કંદરકરી ટીકીટ આપશે
ખભેખભા મિલાવી સમાજના હિટ માટે મદદ કરવાની ખાતરી આપી હતી
તેમજ પરીક્ષા માં પાસ થયેલ યુવાનોને શાલ,ફુલહાર,પહેરાવી સમાજ દ્વારા ઉમળકા ભેર સન્માન કરવામાં આવ્યું હતું
ના અધ્યક્ષતા નેયોજાયેલ સમાજ યુવાનો માટે લાઈબેરી ની વ્યવસ્થા કરવા પણ માંગ કરાઈ હતી
સમાજના વિકાસ માટે વિવિધ મુદ્દાની ચર્ચાઓ કરવામાં આવી હતી
સમાજના બંધુઓની બહોળી સંખ્યામાં હાજરીએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા.
કાર્યક્રમની સફળતા માટે કાંકરેજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ ટીમને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી…