ભાજપ ના કાર્યકરોમાં ખુશીની લાગણી…

ભવ્ય વિજય, ભાજપ નું ગઢ મજબૂત..

ભાજપ ના કાર્યકરોમાં ખુશીની લાગણી..

ભવ્ય વિજય, ભાજપ નું ગઢ મજબૂત..
ભવ્ય વિજય, ભાજપ નું ગઢ મજબૂત..

ભાજપ ના દિગ્ગજ ઘડવૈયા અને કોળી સમાજ ના પ્રમુખ એવાં હીરાભાઈ ભાચુંભાઇ કોળી નો જંગી બેઠક પર ઉમેદવાર હીરાભાઈ કોળી નું 1313 મત થી વિજય..

મહિલા ઉમેદવાર છે…ભવ્ય વિજય, ભાજપ નું ગઢ મજબૂત…

ભચાઉ તાલુકાની જંગી તાલુકા પંચાયત બેઠક પર ભાજપ પાર્ટીના દિગ્ગજ ઘડવૈયા તથા

ભચાઉ તાલુકાના કોલી સમાજ ના પર્મુખ સિકારપુર કોળી સમાજ ના આગેવાન કોલી હીરાભાઈ ભાચુભાઇ ભાજપ ભવ્ય વિજય હાંસલ કર્યો છે…

આ જીતથી ભાજપ ના કાર્યકરોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે…

ચૂંટણી દરમિયાન અનેક પડકારો અને કઠિન પરિસ્થિતિઓ વચ્ચે પણ હીરા ભાઈ ભાચૂ ભાઇ કોલી મક્કમતા અને જનસમર્થનના બળ પર આ જીત નોંધાવી છે….

મતદારો દ્વારા અપાયેલો આ વિશાળ મંડેટ ભાજપ પાર્ટી પ્રત્યેના વિશ્વાસ અને વિશ્વસનીયતાનો પુરાવો છે….

આ વિજય સાથે જંગી બેઠક પર ભાજપ નું ગઢ વધુ મજબૂત બન્યું છે.

કાર્યકરો સરપંચ શ્રી MLA નાં પુત્ર કુલદીપ સિંહ બાપૂ અને ગામનાં આગેવાનો દ્વારા હીરા ભાઈ કોલી ને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે

અને ભવિષ્યમાં પણ વિકાસના કાર્યોને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે..

આ જીત સામાન્ય જનતાની જીત છે..અને આગામી સમયમાં લોકોના હિત માટે વધુ સક્રિય રીતે કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી..

🌹રિપોર્ટ બાય : ત્રાયા આવેશ રાણા, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ, ભચાઉ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp