ક્રાઇમગુજરાત ભચાઉ નજીક વોંધ ઓવરબ્રિજ નીચે વૃધ્ધની ગોળી મારીને કરી હત્યા….. CP NEWS 24April 21, 2026April 21, 2026 ભચાઉ નજીક વોંધ ઓવરબ્રિજ નીચે વૃધ્ધની ગોળી મારીને કરી હત્યા….. ભચાઉ નજીક વોંધ ઓવરબ્રિજ નીચે વૃધ્ધની ગોળી મારીને કરી હત્યા….. ભચાઉ પીઆઈ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો… મૃતક હરગોવિંદભાઈ સાધુ (ઉ.વ. અંદાજે ૭૩)ની મુકેશ સાધુ નામના યુવકે ગોળી મારી કરી હત્યા… સ્થળ પરથી પોલીસે એક રાઉન્ડનું ખાલી ખોખું કબજે કર્યું; તલવારનું ખાલી મ્યાન પણ મળી આવ્યું…. અંગત પારિવારિક અદાવતમાં હત્યાનો બનાવ બન્યો હોવાની આશંકા… રીપોર્ટ બાય આવેશ રાણા ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ભચાઉ Share on FacebookTweetFollow usSave Post Views: 4
મોડાસાની ગ્રીનપાર્ક-2 સોસાયટીમાં ચોરો દાગીના સાથે કાર પણ ઉઠાવી જતા ચકચાર મોડાસાની ગ્રીનપાર્ક-2 સોસાયટીમાં ચોરો દાગીના સાથે કાર પણ ઉઠાવી જતા ચકચાર મોડાસામાં જૂની આરટીઓ કચેરી પાછળના ભાગે આવેલી ગ્રીનપાર્ક…
મહિસાગર : સંતરામપુર નગરના નગરજનો ને નગરપાલિકા દ્વારા જાનવરો પણ ના પીવે તેવુ ગંદુ અને ડહોળું પાણી દિવસે અપાતાં નગરજનો મા રોષ.. મહિસાગર : સંતરામપુર નગરના નગરજનો ને નગરપાલિકા દ્વારા જાનવરો પણ ના પીવે તેવુ ગંદુ અને ડહોળું પાણી દિવસે અપાતાં નગરજનો…
અમદાવાદમાં પતિએ માર મારી ઘરમાંથી કાઢી મૂકી, પત્નીને આખી રાત રસ્તા પર વિતાવવી પડી અમદાવાદમાં પતિએ માર મારી ઘરમાંથી કાઢી મૂકી, પત્નીને આખી રાત રસ્તા પર વિતાવવી પડી અમદાવાદમાં રહેતી એક યુવતી દહેજ…