પંચામૃત ડેરી ની ઉત્તરોતર હરણફાળ પ્રગતિ માં એક નવું સોપાન ઉમેરાયું.
પંચમહાલ, મહીસાગર, દાહોદ જિલ્લા ને આવરી લેનાર
પંચામૃત ડેરી ની ઉત્તરોતર હરણફાળ પ્રગતિ માં એક નવું સોપાન ઉમેરાયું.
ગોધરા ખાતે આવેલ પંચામૃત ડેરી ખાતે નવીન કોર્પોરેટ બિલ્ડિંગ ના ઉદ્ઘાટન પ્રસંગે
નવચંડી યજ્ઞ તથા વાસ્તુપુજન ગુજરાત વિધાનસભા ના ઉપાધ્યક્ષ,અને પંચામૃત ડેરી ના ચેરમેન
તથા પંચમહાલ ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેન્ક ના ચેરમેન જેઠાભાઈ ભરવાડ ના વરદ હસ્તે કરવામાં આવ્યું.
નવચંડી યજ્ઞ પૂર્ણ થયા બાદ ડેરી ના સમગ્ર કર્મચારીઓ માટે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું.