મહિસાગર : સંતરામપુર,પ્રતાપપુરા વિસ્તાર ના મા ખોડિયાર ના આ મંદિરે મા ખોડિયાર ની જન્મ જયંતી ઉજવાઈ..

મહિસાગર જિલ્લા મા આવેલ સંતરામપુર તાલુકા પંથક ના પ્રતાપપુરા વિસ્તાર ના
ગરાડીયા
અને માલણપુર ગ્રામ પંચાયત ના કાર્યશ્રેત્ર મા આવેલ
તળાવ ની પાળ ઉપર મા ખોડલ મંદિર આવેલ છે.
મા ખોડિયાર ના આ મંદિરે મા ખોડિયાર ની જન્મ જયંતી ઉજવાઈ..
મા ખોડિયાર ના દર્શનાર્થે મોટી સંખ્યા મા ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા..
મા ખોડિયાર ના દર્શન કરી હવન ,
મહાઆરતી અને મા ખોડિયાર ના મહાપ્રસાદ નો લ્હાવો માઈ ભક્તો એ લીધો હતો..