વિધાનસભાની ચુંટણી સમયે લોકોને સંદેશ આપવામાં આવ્યો કે મતદાન અવશ્ય કરવું
વડોદરા શહેરમાં આજ રોજ વિધાનસભાની ચુંટણી સમયે સામાજીક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી
કે વૃધ્ધ તેમજ હેન્ડીકેપ લોકો માટે લેવા અને મુકવા માટે સેવા પૂરી પાડવામાં આવશે..
તમામ મતદાતાઓને નિ.શુલ્ક પોતાની કારમાં મતદાન કરવા માટે અલગ-અલગ જગ્યાઓથી ટેલીફોનીક દ્વારા લોકોને સેવા આપવામાં આવી.
સાથે લોકોને સંદેશ આપવામાં આવ્યો કે મતદાન અવશ્ય કરવું
અને કરાવવું અને ચુંટણી ને તહેવારની જેમ ઉજવણી કરવી જોઈએ.