અમે પ્યોર ભાજપના કાર્યકર છતાં અમારા કામો થતા નથી

નવસારી જિલ્લાના ચીખલી ના સરીગામ ખાતે ચૂંટણી પ્રચાર માટે ગયેલા ગણદેવી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર નરેશ પટેલ સામે ખુદ ભાજપના જ કાર્ય કરી
ગામને બાંકડા નહીં મળતા બદલ માટી વેચાતી આપવા મુદ્દે ભાજપના શાસકો અને હોદ્દેદાર વિરુદ્ધ આક્ષેપો કરતા
શોભજનક સ્થિતિ સર્જાઈ હતી આ બનાવ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
હા ઇવા માટીના ₹1,500 લે છે ગામનું આખું તળાવ ખોદી ગયા એવું પણ કાર્ય કરે આક્ષેપ કરતાં મંત્રી બોલ્યા. હવે તું લિમિટ ક્રોસ કરી રહ્યો છે
ગણદેવી એસટી સીટ પર ભાજપના ઉમેદવાર અને કેબિનેટ મંત્રી નરેશ પટેલે ગામમાં પોતાના લાભ લશ્કર સાથે પ્રચાર માટે આવ્યા હતા
તે સમયે પોતાને ભાજપનો કાર્યકર ગણાવતા વિરલ નામના યુવાને મોટા અવાજે ફરિયાદો કરવાનું શરૂ કરીને નરેશ પટેલને કહ્યું કે અમે પ્યોર ભાજપના કાર્યકર છે
પણ અમારા કામ થતા નથી ધર્મેશભાઈ અમારા ફોન નથી લેતા સીધી રીતે વાત નથી કરતા
અમે ટ્રાયબલ માંથી પાંચ વાંકડા લાવ્યા તે પણ તેમના ગામમાં ઉતાર્યા
અમારી સ્મશાન ભૂમિમાં નથી આપ્યા. જવાબમાં ધર્મેશભાઈએ કહ્યું સ્મશાન ભૂમિમાં બે લાખ રૂપિયા આપ્યા છે
તું સાહેબને ફોન કરજે તારા સરપંચ ને પૂછ ધર્મેશભાઈ અમારી વાત નથી સાંભળતા તેવી ફરિયાદ કરાઈ
ત્યારે ઉમેદવાર નરેશ પટેલ દરમિયાનગીરી કરીને તું મને ફોન કરજે મને કોઈ વખત ફોન કર્યો છે
એવો પ્રશ્ન કર્યો હતો ત્યારે વિરલ એ ગામના લોકો પાસે અશ્વિનભાઈ એક હાઈવા માટેના ₹1,500 લેતા હોવાનું આક્ષેપ કરી
તે આખો તળાવ ખોદી ગયા છે તેમ કહેતા નરેશ પટેલ અકળાયા હતા
અને હવે તું લિમિટ ક્રોસ કરી રહ્યો છે એમ તાકીદ કરી હતી ત્યારે અમિતાબેન પટેલે વિરલ ને કહ્યું કે કોઈને પણ પૂછી લો.
અમે પ્યોર ભાજપના કાર્યકર છે અમારી રજૂઆત કોને કરી સરપંચ તલાટી બરોબર ગ્રામસભા કરી કરી જાય છે
કોઈને આમંત્રણ આપતા નથી આ વાતચીત ચાલુ વધુ ચાલે અને ઉગ્ર બને
તે અગાઉ અન્ય આગેવાનોએ યુવાનની ચુપ રહેવા સમજાવતા હતા.
આમ પ્રચાર વખતે આવી ક્ષોભજનક સ્થિતિ સર્જાઇ હતી રજૂઆત કરવાની ફરિયાદ નરેશ પટેલ સામે નહીં પણ
તેમના હાથ નીચેના લોકો અમારા કામ કરતા નથી એ મુજબની હતી
જો કે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે ઉલ્લેખનીય છે
કે તળાવ હોદી માટે વેચવાના આવાસો સૌચાલયના કામ રસ્તા ના કામોનું ઇજારો ખુદ ભાજપ યુ જ લેતા હોવાની વ્યાપક ફરિયાદો લોકોમાં ચર્ચાથી જોવા મળે છે
રિપોર્ટર: પિંકલ બારીયા અમદાવાદ