દેશી દારૂ ના અડ્ડા પર રેડ જામનગરના ટેભડા અને ઠેબા ગામેથી પોલીસે 340 લિટર દારૂ ઝડપાયો 50000 થી વધુ નો મુદ્દા માલ જપ્ત

જામનગરના લાલપુર તાલુકાના ટેભડા ગામની સીમમાંથી એલસીબીએ રેડ કરી રહેણાંક મકાનમાંથી 200 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો
તેમજ અહીંથી દારૂ સહિત કુલ રૂપિયા 56,300 નો મુદ્દા માલ કબજે કર્યો હતો
આ ઉપરાંત ઠેબા ગામે રહેણાંક મકાનમાંથી રૂપિયા 19450 ની કિંમતના દેશી દારૂ તથા
સાધનો સાથે એક સંઘ અને એલસીબીએ ઝડપી લીધો હતો લાલપુર તાલુકાના ટેભડા ગામોમાં આવેલા નવા જ તારા મામદ હાલે પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી હોવાની
એનસીબી ના રાકેશભાઈ ચૌહાણ ધાનાભાઈ મોરીને મળેલી બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી
જે રેડ દરમિયાન નવા જ તાર મામદ હાલે પોતાના કબજાની વાડીમાં આવેલા
રહેણાંક મકાનમાંથી ₹4,000 ની કિંમત નો 200 લીટર દેશી દારૂ તથા દારૂ બનાવવાની ભઠ્ઠી ના સાધનો અને મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 56,300 નો મુદ્દા માલ કબજે કર્યો હતો
થેબા ગામે ખુશાલ મોહન રાઠોડ ના રહેણાંક મકાને દેશી દારૂ હોવાની એલસીબીના હે કો હિતેન્દ્રસિંહ જાડેજા તથા દિલીપભાઈ તલાવડીયાને મળેલી બાતમીના આધારે
પોલીસે રેડ દરમિયાન રૂપિયા 2800 ની કિંમત નો 140 લિટર દેશી દારૂ તથા રૂપિયા 16,600 ની કિંમતના દારૂ બનાવવાની ભઠ્ઠી ના સાધનો સહિત ₹19400 ના મુદ્દા માલ સાથે
ખુશાલ મોહન રાઠોડ ને ઝડપી લીધો હતો દારૂ બનાવવામાં ભાગીદાર જગદીશ ઉફે લાલો ખેતા વાઘેલા ની શોધ ખોળ હાથ ધરી હતી
રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ