કાંકરેજ ૧૫ વિધાનસભા આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુકેશ ઠક્કર એ ઉમેદવારી પત્ર ભર્યું…

આમ આદમી પાર્ટીના આગેવાનો, કાર્યકરો સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યું..
કાંકરેજ મામલતદાર કચેરીએ મુખ્ય ચુંટણી અધિકારી ને ફોર્મ ભરી સુપ્રત કર્યું…
મોટી સંખ્યામાં સમર્થકો સાથે કાંકરેજ મામલતદાર કચેરીએ જવા નિકળ્યા…
ડીજે ના તાલે નાચ ગાન સાથે વિશાળ સંખ્યામાં સમર્થકો સાથે રેલી યોજી શિહોરી ફોર્મ ભરવા આવેલ..
વિજય વિશ્વાસ સાથે મુકેશ ઠક્કર એ ઉમેદવાર ફોર્મ ભર્યું…