પંચમહાલ જિલ્લાના શહેરાના ભારતીય જનતા પાર્ટીના આગેવાન ખાતુભાઈ પગી કોંગ્રેસમાં જોડાયા
પંચમહાલ જિલ્લાના શહેરા ના ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે
પંચમહાલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ખાતુભાઈ પગી કોંગ્રેસમાં જોડાયા હતા
ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ખાતુભાઈ પગી ની ટિકિટ આપવાની માંગ કરી હતી.
જોકે ભારતીય જનતા પાર્ટીએ શહેરા બેઠક પર જેઠાભાઈ ભરવાડ ની ભાજપની ટિકિટ આપતા ખાતુભાઈ પગી નારાજ થયા હતા.
જેના કારણે કોંગ્રેસમાંથી શહેરાના ઉમેદવાર તરીકે ખાતુ ભાઈ પગે દાવેદારી નોંધાવી છે
જગદીશ ઠાકોરે શહેરાના ભાજપના આગેવાન અને કાર્યકર્તાઓને કોંગ્રેસનો કેસ પહેરાવીને આવકાર્યા હતા
ખાતુભાઈ પગી એ પોતાના સમર્થક સાથે ભાજપને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક કમલમમા મળી હતી
ત્યારે રજૂઆત કરી હતી જોકે ભાજપ પે જેઠાભાઇ ભરવાડને ટિકિટ આપતા ખાતુભાઈ પગી એ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી
ખાતુભાઈ પગી કોંગ્રેસ કાર્યાલય ખાતે 300 થી વધુ કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા હતા
અને કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારે શહેરા 124 વિધાનસભાની ચૂંટણીમાં શહેરમાં રાજકારણ ઘરમાં આવ્યું હતું
ખાતુભાઈ પગી કોંગ્રેસની ટિકિટ પર અને ભાજપના જ જેઠાભાઇ ભરવાડ સામે ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા
ત્યારે આવનાર સમય જ બતાવશે કે શહેરા વિધાનસભાની બેઠકનો સરતાજ કોના સીરે જશે? જશે
