ઈન્દ્રમાણા દૂધ ડેરીનો મંત્રી ઉચાપત કરી ફરાર થયાનો આક્ષેપો થતાં મીડિયા એ કરી ઇન્દ્રમાંણા ડેરી ની મુલાકાત…. ,

દૂધનો પગાર અટવાયો અને દિવાળી ટાણે જ પગારથી વંચિત ગ્રાહકોએ કરી હતી પોતાની આપવીતી …
કાંકરેજ તાલુકાના ઇન્દ્રમાણા ગામે બનાસ દૂધ ડેરીનો બે મહિનાના ચાર પગાર દિવાળીના તહેવાર સમયેજ ગ્રાહકોને ના મળતાં ગ્રાહકોએ પાલનપુર રજૂઆત કરવા પહોંચ્યા હતા…. .
ઈન્દ્રમાણા ગામની દૂધ ડેરીના મંત્રી કિર્તિસિંહ વાઘેલા ગઇ કાલે સવારે ડેરી બંધ કરી ફરાર થઇ ગયો હોવાનું ગ્રાહકોએ જણાવ્યું હતુ .
પરંતુ કીર્તિસિંહ વાઘેલા હાલ દૂધ ડેરીએ મંત્રી તેમજ ચેરમેન તેમજ ગ્રહાકો ડેરી ઉપર હાજર હતા
અને આ બાબતે મંત્રીને પૂછતાં કહેતા હતા
કે અમારી મડળી ને ઉપરથી ભાવ વધારો ૧૯ ટકા ફાળવ્યો હતોઅને અમોએ ગ્રાહકોને ચાર ટકા મંડળી તરફથી એમ થોડીકસૂર થઈ જતાં આ પ્રશ્ન ગુંચવાયો છે
પરંતુ અમો જે ગ્રાહકો ના લેવાના થતા હશે તે સોમવારે ચૂકવાઈ જશે
તેવું ડેરી ના મંત્રી ગ્રાહકો ને જણાવતા હતા
અને ગ્રાહકો પણ ડેરી ખોલવાની જણાવતાં હતા..