કાંકરેજના કંબોઈ રેલવે ફાટકની ઘટના…

રેલવેની અડફેટે આવતા યુવકનું ઘટના સ્થળે જ મોત..
રેલવેની અડફેટે યુવકનું મોત નીપજતા ઘટના સ્થળે લોકો ના ટોળા….
પ્રાથમિક માહિતી મુજબ યુવક કંબોઇ ગામનો છે વતની
લોકો દ્વારા રેલવે પોલીસને કરાઈ જાણ
ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા…