માનગઢધામ ના વિકાસ માટે ચાર રાજ્ય અને ભારત સરકાર મળીને નવી ઊંચાઈએ લઈ જશે :વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 10 વર્ષ બાદ 1500 આદિવાસીઓના શહીદ સ્થળ માનગઢધામ પહોંચ્યા છે
મોદીએ સંબોધન કરતા કહ્યું હતું કે 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામ પહેલા આદિવાસી સમાજે આઝાદીનું બયુગલ વગાડ્યું હતું
આદિવાસી સમાજના યોગદાનના આપણી રૂણી છીએ
આ પહેલા વડાપ્રધાન મોદીએ શહીદ સ્મારક પર જઈને આદિવાસીઓને શ્રદ્ધાંજલિ આપી હતી
જો કે મોદીએ માનગઢને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યું નથી મોદીએ કહ્યું હતું
કે માનગઢધામ ને ભવ્ય બનાવવાની દરેકની ઈચ્છા છે
એમપી રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્ર અંગે એક વિસ્તૃત ચર્ચા યોજના તૈયાર કરો.
માનગઢધામ ના વિકાસ માટે રૂપરેખા તૈયાર કરો.
ચાર રાજ્ય અને ભારત સરકાર મળીને એમને નવી ઊંચાઈએ લઈ જશે
કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની હાજરીની પ્રશંસા કરતા મોદીએ કહ્યું હતું
કે સીએમ તરીકે અમે સાથે મળીને કામ કર્યું
અશોક ગેહલોત અમારા બધામાં સૌથી સિનિયર હતા.
અશોક ગેહલોત હજુ પણ સ્ટેજ પર બેઠેલા લોકોમાં સૌથી વરિષ્ઠ સીએમ છે
માનગઢધામ ના ગૌરવ ગાથા કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલો તે કહ્યું હતું
કે રાજસ્થાનની ચિરંજીવી યોજના ના મોડલ નો અભ્યાસ કર્યા બાદ
એને આખા દેશમાં લાગુ કરો. માનગઢ ધામના ગૌરવ ગાથા કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલો તે કહ્યું હતું
કે રાજસ્થાનની ચિરંજીવી યોજના ના મોડલ નો અભ્યાસ કર્યા બાદ એને આખા દેશમાં લાગુ કરો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલો તે કહ્યું હતું
કે માનગઢ ધામ નો ઇતિહાસ સુવર્ણ અક્ષરોમાં લખાયેલો છે અમે એને રાષ્ટ્રીય સ્મારક બનાવવામાં આવે
એવી પીએમને અપીલ કરી છીએ આદિવાસી સમાજ આઝાદીની લડાઈ લડવામાં કોઈથી પાછળ નહોતો
તેમને આગળ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાત્મા ગાંધીને કારણે વિશ્વમાં સન્માન મળે છે
અમારી અપીલ છે કે માનગઢ અને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો રાજસ્થાનની ચિરંજીવી યોજના ની તપાસ કરવામાં આવે
તો એને આખા દેશમાં લાગુ કરી શકાય છે ગેહલો તે બાસવાડા ને રેલવે માર્ગ દ્વારા જોડવાની માંગ કરી હતી
તેમણે કહ્યું હતું કે જો બાસવાડા ને રેલ પ્રોજેક્ટ સાથે જોડશો તો એક ખૂબ જ સારું રહેશે થોડા દિવસો પહેલા તમે માનગઢ ને લઈને અલગ અલગ રાજ્યોની માહિતી લીધી છે
અને મને આશા છે કે તમને માનગઢ અને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપશો સભામાં સંબોધન કરતા સીએમ શિવરાજ સિંહ ચૌહાણ એ કહ્યું હતું
કે દેશને ચાંદીની રકાબીમાં રાખીને આઝાદી મળી નથી આદિવાસીઓના બલિદાનને ભુલાવી દેવામાં આવ્યા હતા.
પરંતુ મોદી સરકારે તેમને નમન કરવાનું અભિયાન ચલાવયુ છે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું
કે ૧ નવેમ્બરે 1913 નો કાળો દિવસ કોઈ ભૂલી શકશે નહીં આદિવાસીઓને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાન ના બાસવાડા જિલ્લાના માનગઢધામની મુલાકાત લીધી હતી
તે મને શહિદ સ્મારકની મુલાકાત લીધી અને 109 વર્ષ પહેલા અહીં શહીદ થયેલા 1500 આદિવાસી ને શ્રદ્ધાંજલિ આપી હતી
જાહેર સભામાં લગભગ એક લાખ લોકો હાજર હતા મોદી માટે માનગઢધામ અને આદિવાસી સમાજનું શું મહત્વ છે
એ પણ તેમણે રવિવારે રેડિયો પર મન કી બાત કાર્યક્રમનું વ્યક્ત કર્યું હતું
મોદીએ કહ્યું હતું કે આદિવાસી સમાજ પ્રકૃતિનો રક્ષક છે અને ધરતી માતાનો સેવક સમુદાય છે
બધાએ તેમની પાસેથી પર્યાવરણીય સંરક્ષણ કાર્ય શીખવું જોઈએ
તેમને 1913 માં માનગઢમાં બ્રિટિશ શાસન દ્વારા 1500 આદિવાસીઓને મારવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો