મહીસાગર : જીલ્લા માં અર્બુદા સેના નું શક્તિ પ્રદર્શન

ખાનપુર ના બાકોર ખાતે રેલી બાદ મહા સંમેલન
વિપુલભાઈ ચૌધરી ને ૨૦ તારીખ પહેલા છોડવા માં ઉગ્ર માંગ
સરકાર દ્વારા વિપુલભાઈ ને છોડવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરાશે
રાજ્ય ના ૧૨૦૦ ગામો માં સમાજ વિરોધ કરશે
રાજ્ય ની વિધાનસભા ની ચૂંટણી માં પણ સમાજ ને યોગ્ય ન્યાય ની માંગ