બુકોલી ગામે દશેરા નિમિતે પરંપરા રીતે અશ્વદોડ યોજાઈ

કાંકરેજ તાલુકાના બુકોલી ગામે દશેરા નિમિતે પરંપરા રીતે અશ્વદોડ યોજાઈ દર વર્ષ ની જેમ દશેરા દિવસે બુકોલી ગ્રામ જનો દ્વારા કોટડીયા વિરના આશીર્વાદ લઈ અશ્વદોડ યોજવામાં આવી હતી..
ત્યારે ગ્રામ જનો દ્વારા વર્ષોથી અશ્વદોડ યોજવામાં આવે છે
આખું ગામ સાથે ગામની ઘોડેસવારો ભાગ લેવામાં આવે છે
અને ઘોડે સવારો દોડતી ઘોડી ઉપર ઉભા થઇ ને પણ લોકોને આકર્ષવામાં આવે છે
અશ્વ દોડ જોવા બાળકો વડીલો બહેનો ઘોડા દોડ જોવાની મજા લેવામાં આવે છે
આજુ બાજુ ગામના લોકો પણ જોવા માટે ઉમટે છે શાંતિ રીતે આ ઉત્સાહ યોજાયો હતો…