ત્રીજા નોરતે વડોદરા નવરાત્રિ ફેસ્ટીવલના ગરબામાં ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા

પ્રતીકાત્મક તસવીર:ત્રીજા નોરતે વડોદરા નવરાત્રિ ફેસ્ટીવલના ગરબામાં ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા

વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં ક્રેડાઇ દ્વારા આયોજીત વડોદરા નવરાત્રિ ફેસ્ટીવલના ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.

ત્રીજા નોરતે વડોદરાના ગરબામાં રંગ જામ્યો હતો.

ત્રીજા નોરતે ગરબા જામ્યા

ત્રીજા નોરતે વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

જોકે, તેમ છતાં શેરી ગરબામાં ખેલૈયાઓ ગરબે રમ્યા હતા.

આ ઉપરાંત જ્યાં વરસાદ નહોતો વરસ્યો તે તમામ ગરબા ગ્રાઉન્‍ડમાં યુવાનો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.

તમામ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

વડોદરા નવરાત્રિ ફેસ્ટીલલના ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp