શહેરા તાલુકાના સદનપુર ગામના સરપંચે પરિવાર સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, વહીવટી કામોમાં ભેદભાવ રખાતો હોવાનો આક્ષેપ

પ્રતીકાત્મક તસવીર:શહેરા તાલુકાના સદનપુર ગામના સરપંચે પરિવાર સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, વહીવટી કામોમાં ભેદભાવ રખાતો હોવાનો આક્ષેપ

શહેરા તાલુકાના સદનપુર ગામ પંચાયતમાં મનરેગા યોજના સહિતના વિકાસના કામોમાં વહીવટી મંજૂરીમાં ભેદભાવ કરીને હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે શહેરા તાલુકાના સદનપુર ગામ પંચાયતના સરપંચ અને તેના પરિવારના સભ્યો સાથે આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પરંતુ સદનસીબે શહેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી સરપંચ અને તેના પરિવારના સભ્યોને આત્મવિલોપન કરતાં પહેલાં ડિટેઈન કરવામાં આવ્યા હતા.

શહેરા તાલુકાના સદન પુર ગામ પંચાયતમાં હાલ ચાલી રહેલા વહીવટમાં ચેક વોલ તેમજ રસ્તાઓની કામગીરી કરવામાં આવી રહી છે.

ત્યારે ગુલાબસિંહ પ્રભાતસિંહ પગીએ સદનપુર ગામ પંચાયતમાં વિકાસલક્ષી કામોની મંજૂરી આવી ગઈ છે.

પરંતુ એપીઓ અમિતભાઇ બારીયા, આર.કે બારીયા અને અરવિંદભાઈ બલુજીના મુવાડા ત્રણ વ્યક્તિઓએ પૈસા લઈને એકના એક વ્યક્તિને ત્રણથી ચાર વખત વિકાસલક્ષી કામો કરવાની મંજૂરી આપી હતી.

શહેરા તાલુકાના સદનપુર ગામ પંચાયતના સરપંચ ગુલાબસિંહ પ્રભાતસિંહ પગી સાથે ભેદભાવ કરી હેરાનગતિ કરવામાં આવી રહી છે.

જેથી આજરોજ શહેરા તાલુકાના સદનપુર ગામ પંચાયતના સરપંચ પોતાના પરિવારના સભ્યો સાથે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ શહેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી સરપંચ અને તેના પરિવારના સભ્યોએ આત્મવિલોપન કરતાં પહેલાં ડિટેઇન કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp