નાની ચિરઈ જિલ્લા પંચાયત અને ચોપડવા તાલુકા પંચાયત બેઠક પર ભાજપ ઉમેદવારો બિનહરીફ થતા આનંદની લાગણી..

ભારતીય જનતા પાર્ટી ના જિલ્લા પંચાયત ચિરઈ બેઠક ના ઉમેદવાર વાઘજીભાઈ આહીર બિનહરીફ વિજયી

નાની ચિરઈ જિલ્લા પંચાયત અને ચોપડવા તાલુકા પંચાયત બેઠક પર ભાજપ ઉમેદવારો બિનહરીફ થતા આનંદની લાગણી…

નાની ચિરઈ જિલ્લા પંચાયત અને ચોપડવા તાલુકા પંચાયત બેઠક પર ભાજપ ઉમેદવારો બિનહરીફ થતા આનંદની લાગણી..
નાની ચિરઈ જિલ્લા પંચાયત અને ચોપડવા તાલુકા પંચાયત બેઠક પર ભાજપ ઉમેદવારો બિનહરીફ થતા આનંદની લાગણી..

સૌના સાથ અને સૌના વિકાસના મંત્ર સાથે કાર્ય કરતા વિરેન્દ્રસિંહ બી. જાડેજા ની આગેવાની હેઠળ નાની ચિરઈ જિલ્લા પંચાયત બેઠક પર વાઘજીભાઈ છાંગા તેમજ ચોપડવા તાલુકા પંચાયત બેઠક પર લક્ષ્મણભાઈ રબારી ભાજપ તરફથી બિનહરીફ ચૂંટાયા છે.

ભાજપ ઉમેદવારો બિનહરીફ થતા આનંદની લાગણી..
ભાજપ ઉમેદવારો બિનહરીફ થતા આનંદની લાગણી..

આ પ્રસંગે તાલુકાના તમામ ગ્રામજનો, આગેવાનો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બંને ઉમેદવારોને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા…

રીપોર્ટ બાય આવેશ રાણા ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ભચાઉ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp