મહીસાગર : લંપટ આચાર્ય ને તાત્કાલિક ફરજ મોકૂફ કરવા ની માગણી કરતું આવેદનપત્ર..મહીસાગર જિલ્લા કિસાન કોંગ્રેસના પ્રમુખ હષૅદ પટેલ અને
ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને હૌદેદારો, કાયૅકરો અને
પાટીદાર સમાજ ના આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો દ્વારા
મહીસાગર જિલ્લા કલેકટર ને જીલ્લા શિક્ષણાધિકારી મહીસાગર ને રુબરુ મળીને
સંતરામપુર તાલુકાના જાનવડ હાઈસ્કૂલ ના લંપટ આચાર્ય
રાજેશ પટેલ ઉપર સગીર યુવતી કે જે વિધાર્થીની છે તેનાં ઉપર બળાત્કાર કરતા
આ હવસખોર આચાયૅ રાજેશ પટેલ ઉપર બળાત્કાર નો ગુનો દાખલ થયેલ હોઈ
આ બળાત્કારી હવસખોર અને લંપટ આચાર્ય રાજેશ પટેલ ને સખતમાં સખ્ત સજા થાય અને
પીડીત યુવતી દીકરી ને ન્યાય મળે અને આ હવસખોર આરોપી આચાર્ય
રાજેશ પટેલે કે જેને એક સગીર વયની વિધાર્થીની ને તેની હવસ સંતોષવા
તેની ઉપર બળાત્કાર ગુજારી તેની ને પીંખી નાખી ને એક આચાર્ય ને
શિક્ષક ને શોભે નહીં તેવું અધમ કૃત્ય કરેલ હોઈ આ આચાર્ય રાજેશ પટેલ ને
તાત્કાલિક ફરજ મોકૂફ કરવા ની માગણી કરતું આવેદનપત્ર આપી અને
આ ગંભીર ગુનામાં રાજકીય દબાણ માં આ કેસ રફેદફે કરવાં માટે ના
કોઈ પ્રયાસ ન થાય અને પીડીત સગીરાને ન્યાય મળી રહે તેવી માંગ ણી કરવામાં આવેલ છે.