ભરૂચ : કિરણકુમાર પરસોત્તમભાઈ પરમારે
રોહિત સમાજ નું ગૌરવ વધાર્યું.
કિરણકુમાર પરસોત્તમભાઈ પરમારે
ભરૂચ જિલ્લા રોહિત સમાજ નું ગૌરવ વધાર્યું.
મહત્વનાં સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લામાંથી
જેમાં સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર માહિતી મળતી મુજબ
ઝઘડિયા ગામના રહેવાસી અને હાલ ઝાડેશ્વર ખાતે રહેતા
છેલ્લા ૨૭ વર્ષો થી શિક્ષણ સાથે સંકળાયેલા ઉત્સાહી ઉમદા વ્યક્તિત્વ રાજનીતિ સાથે અને સામજિક કાર્યો
અને અલગ સમાજસેવી સંસ્થા ઓ સાથે જોડાયેલા
અને શાળા ઓ માં વિદ્યાર્થી માટે સહાય રૂપ થતાં
અને અલગ અલગ સમાજ સેવા
તથા જરૂર પડ્યે જરૂરિયાત ને મદદ કરનાર
અને જુદી જુદી સેવા ઓ કરનાર ભરૂચ જિલ્લા ના ઝગદિયા ગામના વતની
અને હાલ ઝાડેશ્વર માં રહેતા
શ્રી કિરણકુમાર પરસોત્તમ ભાઈ પરમાર રાજનીતિ સાથે જોડાયેલા
જેમને હાલ માં આમ આદમી પાર્ટી માં પણ જિલ્લા શિક્ષણ પ્રમુખ બનાવવામાં આવ્યા છે,
અને જુદી જુદી સેવા ઓ ના કાર્ય કરી
મેજિક બુક ઓફ રેકોર્ડ માં
જેમની પસંદગી પબ્લિક સર્વિસ હિરો એવોર્ડ ૨૦૨૩ માં પસંદગી પામ્યા છે ,
જેમને રોહિત સમાજ અને તેમના માતા પિતાનું નામ પણ રોશન કર્યું છે.