લુણાવાડા બેઠકના બાવન પાટીદાર સમાજના અગ્રણી ડીકે પટેલ ના સ્પષ્ટ ઉચ્ચારણો જે પી પટેલ આપણા સમાજનું નથી અને લુણાવાડા નો પણ નથી ફક્ત એ આયાતી છે

લુણાવાડા વિધાનસભા બેઠકના ચૂંટણી જંગમાં ભાજપના ઉમેદવાર ધારાસભ્ય જીગ્નેશ સેવક સામે બળવો કરીને પાટીદાર પાવર તરીકે અપક્ષ ઉમેદવારી કરનાર
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ જે પી પટેલ સામે ખુદ લુણાવાડા બેઠકના પર પાટીદાર સમાજના અગ્રણી કે પટેલે સમાજના અગ્રણીઓની યોજાયેલી બેઠકમાં જે પી પટેલ નથી
લુણાવાડા કે નથી અમારા સમાજના એટલે અમારે જે પી પટેલ સાથે કોઈ લેવાદેવા નથી
ના ભાષણ આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લુણાવાડા બેઠકનો માહોલ ઘરમાં આવ્યો છે
એટલા માટે કે ભાજપ સામે બળવો કરનાર જે પી પટેલ પોતાના અંગત રાજકીય સ્વાર્થ માટે આયાતી બનીને
લુણાવાડા બેઠકમાં અપક્ષ ઉમેદવારી કરી હોવાના તેજાબી ઉચ્ચારણ આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે
લુણાવાડા બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય બનવાનાટો વચ્ચે સંતરામપુર છોડીને લુણાવાડામાં સ્થાયી થયેલા
જેપી પટેલ પોતાની ભલે મજબૂત દાવેદાર ગણે પરંતુ ભાજપ મોવડી મંડળ દ્વારા તેઓને ના પસંદ કરવાની રાજનીતિ સામે બળવો કરીને
પાટીદાર પાવરના સહારે લુણાવાડા બેઠકમાં અપક્ષ ઉમેદવારી કરીને ભાજપનો ઘર ભેગો કરવાની મહેકાવો દેખાડનાર
જે પી પટેલ સામે ખુદ લુણાવાડા બેઠકના પર પાટીદાર સમાજના અગ્રણીઓની મળેલી બેઠકમાં સમાજના અગ્રણી કે પટેલ નો જાહેરમાં વિરોધ કરીને
આયાતી ઉમેદવાર આપણા સમાજનો નથી ના તીખારો વ્યક્ત કરતા ઉચ્ચારણો કરતા લુણાવાડા બેઠક ના ઘરમાં એલા મહિલાની માહોલની ચર્ચાઓમાં કહેવાય છે
કે ભાજપમાં ભંગાણ સર્જવા આવેલા જેપી પટેલને આયાતીકાળ ફાવવા નહીં દે
રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ