ગોધરા ભાગોળ વિસ્તારમાં આડેધડ વાહનો પાર્ક કરવાથી ટ્રાફિક સમસ્યા
સંતરામપુર નગર નાગોદરા ભાગોળ વિસ્તારનો વર્ષોથી સૌથી મોટો પ્રશ્ન ટ્રાફિક સમસ્યાનું છે
સંતરામપુરના વ્યાપારીઓએ અને વાહન ચાલકોએ ચૂંટાયેલા પ્રતિનિધિપાલિકા પોલીસ તમામને રજૂઆત કરવા છતાં
ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવ્યો નથી સવારથી સાંજ સુધી ગોધરા ભાગો વિસ્તારમાં આડેધડ રોડ ઉપર વાહનો પાર્કિંગ કરવાથી
અને પથારાવાડાઓ રોડને અડીને જ દુકાન લગાવતા હોય છે
આજે જેના કારણે ટ્રાફિક સમસ્યા વિકટ બનતી જાય છે
વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે
ઘણીવાર તો 108 અથવા એમ્બ્યુલન્સ ને જવા માટે પણ ભારે મુશ્કેલી પડતી હોય છે
સૌથી મોટી ટ્રાફિક સમસ્યા નિહલ કરવા માટે પાલિકા અને પોલીસ તંત્ર નિષ્ફળ ગયેલી છે
વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓમાં ભારે રોસ વ્યક્ત કર્યો
રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ