કાંકરેજ-૧૫ વિધાનસભા માં નવ ઉમેદવાર ના ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા…

કાંકરેજ તાલુકામાં યોજાયેલ ચૂંટણી પ્રક્રિયા માં ચૂંટણીપંચદ્વારા સુંદર કરાયેલ આયોજન….
અલગ અલગ પાર્ટીનાનવ ઉમેદવારો ના ફોર્મ ચકાસનીમાંથયાં માન્ય….
કાંકરેજ મુખ્ય મથક શિહોરી મામલતદાર કચેરી માં પોત પોતાના સમર્થકો સાથે કરી હતી ઉમેદવારી….
કાંકરેજ માં જામશે ત્રીપાખીઓ જંગ કોણ મારશે બાજીતેતો ચૂંટણી પત્યા પછી જાણવા મળશે….