અરવલ્લી જિલ્લાની 30 ભિલોડા અને મેઘરજ વિધાનસભા ના BTP ઉમેદવાર ડોક્ટર માર્ક કટારા ની ધમાકેદાર એન્ટ્રી.

30 ભિલોડા – મેઘરજ વિધાન સભા B.T.P(ભારતીય ટ્રાઇબલ પાર્ટી) ના ઉમેદવાર ડો.માર્ક કટારાની મામલતદાર કચેરી સુધી ભવ્ય રિક્ષા રેલી યોજી નામાંકન પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી
ડૉકટર માર્ક કટારા એ જીતવાનો આશાવાદ વ્યકત કર્યો હતો
આદિવાસી તેમજ અન્ય સમાજના ગરીબ પીડીત શોષિતોનો અવાજ બનવાનું ડોકટર માર્ક કટારાએ વચન પ્રજાને આપ્યું હતું
સમર્થકો સાથે ઉમેદવાર માર્ક કટારાએ પ્રચાર આરંભી દીધો હતો