લુણાવાડા સ્થિત સેશન્સ અદાલત દ્વારા સગીર યુવતી ને લગ્નના ઇરાદે ભગાડી જનાર પોક સોના આરોપી પ્રવીણ પરમારને દસ વરસની કેદની સજા ફટકારી!

મહીસાગરના બે વર્ષ પૂર્વે ૧૬ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને ફોસલાવી પટાવીને ભગાડી જઈ અપહરણ કરી યોન શોષણ કરવાના ઈરાદાના નિર્દય બનાવમાં લુણાવાડા સ્થિત પોક્સો અદાલતના સ્પે જજ અને એડિશનલ સેશન સજજ શ્રી મમતાબેન પટેલ એ વીરપુર તાલુકાના નવા મુવાડા ના આરોપી પ્રવીણ પરમાર ને દસ વર્ષની સખત કેદ અને દંડનો ચુકાદો આપ્યો હતો
અને આ ભોગ બનનાર સગીરાને કાનૂની કાનુની સેવા સત્તા મંડળને રૂપિયા પાંચ લાખની સહાય કરવાનું પણ આદેશ ફરમાવ્યો હતો.
મહીસાગર જિલ્લામાં બે વર્ષ અગાઉ ચકચાર જગાવનાર આ બનાવમાં 16 વર્ષની સગીરાને લગ્ન કરવાની લાલ જ આપી
ફોસલાવી પટાવી ભગાડી જઈ અપહરણ કરી યોન શોષણ કરવાના ઇરાદાદાનના આ નિર્દય બનાવમાં આરોપી પ્રવીણ ઉફે જગો ફુલાભાઈ પરમાર એ ગુનો કર્યો હતો
આ બનાવવામાં આરોપી સામે પોકસો એક્ટ હેઠળ બાલાસિનોર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો
આ બનાવ અંગે મહીસાગર ના એડિશનલ સેશન્સ અને સ્પે. પોકસો જજ શ્રી મમતાબેન પટેલ સમક્ષ હાથ ધરાયેલ સુનાવણીમાં સરકારી વકીલ જયવીર સિંહ જે સોલંકીની ધારદાર દલીલોને ગ્રાહ રાખી સપે પોકસો અને એડિશનલ સેશન્સ જજ શ્રી મમતાબેન પટેલ દ્વારા આવા ગુનાઓ અટકાવવા સારું સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો
કોર્ટે પોક્સો એક્ટ અને ઈ પીકો કલમ હેઠળ આરોપી પ્રવીણભાઈ ઉફે જગો ફુલાભાઈ પરમાર ને દસ વર્ષની સખત કેદ અને દંડ ફટકાર તો આદેશ કરતા ચકચાર મચી જવા પામી હતી
અને આ ભોગ બનનાર સગીરાને કાનૂની સેવા સત્તા મંડળ રૂપિયા પાંચ લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો છે